હરીન્દ્ર દવે ~ કાનુડાને બાંધ્યો છે * Harindra Dave
www.kavyavishva.com
www.kavyavishva.com
*કે આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી*
www.kavyavishva.com
*કવિનું આ મધુરું ગીત કલ્યાણી કૌઠાળકરના સ્વરમાં*
* હવે થાકી ગયો સાકી, પુરાણા એ સુરાલયથી,
નશો ચડતો નથી મુજને તમારા મ્હેકતા મયથી.*
www.kavyavishva.com
* માધવ ક્યાંય નથી મધુવનમાં અને બીજાં ચાર કાવ્યો *
www.kavyavishva.com
આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી. તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી. મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી હું કરગરી ગયો છું,...
કાનુડાને બાંધ્યો છે હીરના દોરેબાળુડાને બાંધ્યો છે હીરના દોરે કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવાઆંગળીથી માખણમાં આંક્યાંનાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં; એના હોઠ બે બિડાયા હજી તોરેકાનુડાને બાંધ્યો છે હીરના દોરે. માથેથી મોરપિચ્છ...
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ! જરા ઝૂકીને જોઈ રહે જોઈ કાંચનાર અને ટહુકીને પૂછે કોઈ પંખી લગાર, જાણે લજ્જાની વેલ લાલલાલ કરી ગઈ કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ! જરા...
મા ટેવાઈ તું સુરગણોની પ્રશસ્તિથી મા,ને બોલવું કઈ વિધે અમને ન જાણ:સંતપ્ત આ ભવરણે કદી પાય થાકેશીળું તમારું શરણું: નવ અન્ય ત્રાણ મા, હું મને ન સમજી કદીયે શક્યો,તોક્યાંથી કહે ગહન તારું સ્વરૂપ પામું?તું આપ દ્રષ્ટિ, જગ જોઈ શકું યથાર્થ,સંબંધનું...
દરિયો રહી ગયો ~ હરીન્દ્ર દવે દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો,હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો. શમણામાં પણ હવે ન મુલાકાત થઈ શકે,ને જાગતા મિલનનો તો ધારો નથી રહ્યો. ઝારી લઈને બાગમાં ફરતો રહ્યો બધે,ગમતો’તો તમને ખૂબ એ ક્યારો નથી રહ્યો....
સમેટો શેતરંજ ~ હરીન્દ્ર દવે સમેટો શેતરંજ, કે હવે હું ખેલતો નથી ! હવે ન હારની વ્યથા, ન જીતનો રહ્યો નશો,મળ્યાનો હર્ષ ક્યાં હવે, ગયાનો શોક ક્યાં કશો?આ મારી જાળમાં ફરી હું ખુદ ચરણ નહીં મૂકું.આ મારા માયાલોકમાં કહો, હું ટહેલતો નથી,સમેટો...
મેળો આપો તો ~ હરીન્દ્ર દવે મેળો આપો તો એક માનવીની સંગ અને એકલતા આપો તો ટોળે,જીવન આપો તો એવું આપો કે શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે ! તરતાં ના આવડે લગાર અને તગતગતા તડકાનો દરિયો લલકારે.થાકેલી આંખો અંજાતી નથી, તોયે થોડાં...
પ્રતિભાવો