Category: વિશેષ

🌹દિનવિશેષ 15 જૂન🌹

દર્પણના રણમાં ભટકું છું,સામે છું’ ને હું શોધું છું. નગર નગર દાંડી પિટાવો,જંગલનો મારગ પૂછું છું. પથ્થરના ઢગલાની માફક,હું ય સૂતેલો ક્યાં જાગું છું ! ઇચ્છાઓની કાવડ લઈને,હોવાનો બોજો ઉંચકું છું. ઇન્દ્રધનુષ્યો ભૂંસી નાખો,મારો શ્રાવણ હું ચીતરું છું. ~ શ્યામ...

🌹દિનવિશેષ 14 જૂન🌹

*રણઝણી ઊઠે છે આ માટી ક્યારેક વરસાદથી તો ક્યારેક મારા સ્પર્શથી….~ વસંત જોષી* *કદી કંઈ વાત જો મારી કહેલી યાદ આવે તો, છવાઈ જાય ના ‘મન’ પર ઉદાસી, તો મને કહેજે. ~ મન પાલનપુરી *ડૂબી ગયું છે આખું નગર રોશની...

🌹દિનવિશેષ 13 જૂન🌹

*ટેબલ પર બળતી મીણબત્તીએ પ્રગટાવેલા દીવા સાથે વાત કરી, પણ વીજળી આવી જતાં ફરી બધે અંધારું ?!! ~ મીનાક્ષી કૈલાશ પંડિત *સાદ  એ પડઘાય છે  તેનાથી આગળ છે કશું? મન પછી સચવાય છે તેનાથી આગળ છે કશું? ~ ડો. અર્ચના...

🌹દિનવિશેષ 12 જૂન🌹

*તુંય હવે ઉસ્તાદ થઈ ગયો છે. કશું પૂછતો જ નથી. બસ, મારો હાથ પકડી લે છે, અને કહે છે – મારી આંખો માં જો.. ! ~ જયશ્રી ભક્ત* *રોજ એક કૂંપળ ફૂટે છે ભીતરે, ફૂલ શી ફોરમ ઉઠે છે ભીતરે...

🌹દિનવિશેષ 11 જૂન🌹

*જીવવા-મરવાની ખુદ્દારી બહુ મોંઘી પડી ~ રશીદ મીર* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ...

🌹દિનવિશેષ 10 જૂન🌹

 *બે ઘડી વરસાદનાં ધરતી ઉપર ફોરાં પડયાં, એટલામાં કેટલો તલસાટ ચાલી જાય છે ~ યામિની ગૌરાંગ વ્યાસ* *ક્યાં જરાયે હારી છું હું ગુર્જર નારી છું. બ્હારથી ખૂંખાર છું, ભીતરેથી પ્યારી છું. ~ સ્નેહલ નિમાવત* *ના મળ્યા ઘરમાં તમે તો રંજ...

🌹દિનવિશેષ 9 જૂન🌹

*ખુદ માટે ધારી લેવું પણ અઘરું કામ હતું ને એ ઈચ્છાઓનું વળગણ, અઘરું કામ હતું. ~ દિપક સોલંકી ‘રહીશ’* *સૌ ખુશ રહો જેમાં ખુશી ! હું જ્યાં ખુશી તે હું કરું ! ‘શું એ હતું ? શું આ થયું ?’ એ પૂછશો કોઈ નહિ !...

🌹દિનવિશેષ 8 જૂન🌹

*આંખની ગોખલીમાં લપાયેલા સગપણ ક્યારેક મન ઝરૂખે ડોકિયું કરી લે છે ~ હિના મોદી    *દૂરથી તને આવતી જોઈને, ભીતરે હતો ઉમળકો; એટલે તો આટલું ઊછળતો. ~ મીરાં ત્રિવેદી  *રોજ ઉદાસી ઢળે મારી ભીતર, એક સન્નાટો ભળે મારી ભીતર. ~ દતાત્રેય ભટ્ટ    *બંધ આંખોથી...

🌹દિનવિશેષ 7 જૂન🌹

*મોસમ આવી છે સવા લાખની, હવે છત્રી સંકેલ તારા કામની. ~ ઉષા ઉપાધ્યાય *જિંદગીના ઉનાળે કામ લાગે ભૈ, છાંયડાઓને ગજવે રાખતા જઈએ. ~ ‘શિલ્પી’ બુરેઠા 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *આપનો જન્મદિન...

🌹દિનવિશેષ 6 જૂન🌹

મારો આ આખો ધ્રુવપ્રદેશ શું પીગળશે? રડાવો ને કો’ક ~ રસીલા કડિયા ઉપવનથી ઉતરી આવું, હું ફૂલપરી મજાની ~ મણિલાલ શ્રીમાળી  जहाँ डाल डाल पर सोने की चिडिया करती है बसेरा, वो भारत देश है मेरा ~ राजेंद्र क्रिश्न  🙏...

🌹દિનવિશેષ 5 જૂન🌹

*કાન માંડો તો કહું હું પ્રેમપત્રોની કથા, એક છૂપું દર્દ ભીતર શૂળ થઈને સળવળે. ~ જોગી જસદણવાળા* *આપણે જઈશું સમાઈ ધૂળ થઈને ધૂળમાં; ને પહાડોમાં ઝરણ ખળખળ વહેતું રહી જશે ~ ભગવાન થાવરાણી*   🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏...

🌹દિનવિશેષ 4 જૂન🌹

*ચાર દિશાઓ ઊંચકી ચાલો, છોડી દીધો દેશ, શત શત ઘાવે વ્હેરાયાં ત્યાં ધાર્યો ધોળો વેશ ~ રન્નાદે શાહ* *આજ મને વાગી ગઈ ધુમ્મસની ધાર, તોય મને દેખાતું બધું આરપાર. ~ નીલેશ રાણા* *તમે આવ્યાં ઘણું સારું થયું, અહીંયા સ્હેજ અજવાળું...

🌹દિનવિશેષ 31 મે🌹

*છુપાવી જેની આડશે શકું હું મારા અશ્રુઓ; સદાના ભેરુ જેવો અંધકાર પણ રહ્યો નહીં. ~ ભગવતીકુમાર શર્મા* *આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સ્હેલ નથી ; હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું. ~ *શયદા* *Your body is my...

🌹દિનવિશેષ 30 મે🌹

*તાર કાં તો માર રસ્તા બે જ છે, જીત કાં તો હાર રસ્તા બે જ છે ~ ઈશિતા દવે* *કદાચ હું કાલે નહિ હોઉં, કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે મારી બિડાયેલી આંખમાં એક આંસુ સૂકવવું બાકી છે. ~...

🌹દિનવિશેષ 29 મે🌹

🌹દિનવિશેષ 29 મે🌹 *સ્પર્શી લે એને, પ્રગટાવ તારી જાજ્વલ્યમાન માતૃપ્રતિભા ; જેના સંતાન કહી શકે સદા, સ્નેહાદરથી – આ છે મારી મા ! ~ ધીરુબહેન પટેલ *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન...