🌹દિનવિશેષ 16 એપ્રિલ🌹 

કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો; રૂપાળાં, ઓજસ્વી, સુરભિ ઝરતાં, હાસ્ય કરતાં ~ સ્નેહરશ્મિ  

ઝીલવું છે સહસ્ત્ર ધાર, ખીલવું છે અનંત કાળ; સમય, તું ઝરઝર ઝરવાનું બંધ કર ને! ~ આરતીબા ગોહિલ ‘શ્રી’

આ ચાંદની નથી, ફેલાઈ ગયેલી મારી અસીમ વિરહવેદના છે ~ મધુ કોઠારી

हमारा जिक्र जो जालिम को अंजुमन में नहीं; जभी तो दर्द का पहलू किसी सुखन में नहीं ~ *आरझु लखनवी

*આજનો શેર ~ સંજુ વાળા*

‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો.

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે કાવ્યવિશ્વમાં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ શોધોમાં લખવાથી એ તરત મળી જશે.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: