આસ્વાદ : આભનો ખેડૈયો ~ સુન્દરમ્ * * Sundaram
www.kavyavishva.com
*રાતના બંધિયાર અંધારા આ કિરણોના હળથી વીંધાયા છે.*
www.kavyavishva.com
*રાતના બંધિયાર અંધારા આ કિરણોના હળથી વીંધાયા છે.*
www.kavyavishva.com
*મનુષ્યનું અસ્તિત્વ જ આમ તો દેશકાળની મર્યાદાથી પરિબદ્ધ ને પોતાની રીતે પ્રબળ હોય છે.*
જૂનું ઘર ખાલી કરતાં ~ બાલમુકુંદ દવે ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યું ય ખાસ્સું:જૂનું ઝાડું, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,બોખી શીશી, ટીનનું ડબલું, બાલદી કૂખ કાણી,તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોયદોરો ! લીધું દ્વારે નિત લટકતું નામનું...
www.kavyavishva.com
*પોતાના પ્રિય શિષ્ય અર્જુનને ઉપદેશ એ જ આપ્યો કે હું તારો રથ યુદ્ધના મેદાનમાં લઈ જઈશ. પછી તારી લડાઈ તારે લડવાની છે.*
*પ્રિય વ્યક્તિના અણધાર્યા આગમનને લઈને કથકની સાથોસાથ આપણે પણ અનુભવીએ છીએ એ આ ગીતની ખરી સફળતા છે.*
www.kavyavishva.com
www.kavyavishva.com
*નાજુક નમણા એવા ગીતના અર્થલાઘવને ભાવકની ચેતનામાં વિસ્તારી સૌન્દર્યબોધ કરાવે તે કવિ !*
www.kavyavishva.com
*‘પીડા પ્રસવની’ વાંચતાં તેની લયકારીથી લાગે કે આ મધુર ગીત છે પણ પછી ખ્યાલ આવે કે અહીં, ગઝલ કેવો ગીતનો બુરખો ઓઢીને આવી છે !*
www.kavyavishva.com
*કવિની નાયિકા કોડિયાં નહીં, તન ‘જગવી દે’ છે. અહીં ‘જગવી દીધા’ જેવો ગામઠી પ્રયોગ પણ ખૂબ રસપ્રદ બની ગયો છે*
www.kavyavishva.com
ક્યારેક કૃતિનો વિચાર વિસ્તાર કરવાના બદલે સર્જકની તકનિક વિશેની વાત પણ વધુ રસદાર હોઈ શકે.
*દલિત જાતિ હવે એ એકલવ્યની જેમ અંગૂઠો ધરી દેવા સહેજે તૈયાર નથી અને હોવું પણ ન જોઇએ.* www.kavyavishva.com
‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ આ પંક્તિ ગુજરાતી ભાષામાં કવિ ઉમાશંકર જોશીની સહી જેવી બની ચૂકી છે.
www.kavyavishva.com
*કવિના શબ્દનો મહિમા કરવો છે કારણ કવિએ એના મહિમાનો શબ્દ સર્જ્યો છે.*
www.kavyavishva.com
*કવિ ત્રિભુવન વ્યાસના દીકરી પુષ્પા વ્યાસનું આ ગીત લયના હિંડોળાખાટે ઝૂલાવતું, દામ્પત્યના સીમાડાઓ ડોલાવતું અધ્યાત્મ સુધી પ્રસરી જાય છે. www.kavyavishva.com
*કવિએ કેવી ખૂબસુરતીથી, કેવી નજાકતથી એક સ્ત્રીને રોજિંદી ઘટનાઓનું પ્રાણતત્વ આલેખ્યું છે!! *
www.kavyavishva.com
*એક સ્ત્રીની વિસ્મયાનુભૂતિ ભાવકને સ્પર્શી જાય છે.*
www.kavyavishva.com
પ્રતિભાવો