🍀દિનવિશેષ 26 એપ્રિલ🍀 

*સાવ ખુલ્લા પગે દોડતી જાય, તોય સંવેદનાઓને ક્યાં થાક છે ? ~ વિપુલ માંગરોળિયા ‘વેદાંત’*

*હરણાં  જેમ કશે હું ભાગી પણ ના શકું કે એક પછી એક તીર છૂટે અંદરથી ~ મહેશ દાવડકર*

*એવું તો ભઈ, બન્યા કરે કે સરલ મારગે પહાડ અચાનક ઊભો થાય. ~ હસિત બૂચ*

🍀કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🍀

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.

*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

4 Responses

  1. વાહ ખુબ સરસ કોટ્સ ખુબ ગમ્યા

  2. ઉમેશ જોષી says:

    ખૂબ સરસ અવતરણો.

  3. બધાજ કોટ્સ માણવા લાયક

  4. શ્વેતા તલાટી says:

    ખૂબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: