🌹દિનવિશેષ 20 એપ્રિલ🌹

ગોકુળની છે બધી ગોપીઓ હજુ સુધી અણજાણ ! શ્યામ ગયા, તે શ્યામ ગયા? કે ગયાં અમારાં પ્રાણ?  ~ વીરુ પુરોહિત

સભામાં શાંતિ પ્રસરી ગૈ ચબરખી દાનની મળતાં; અલૌકિક સૂર, શબ્દો, અર્થ ને રણઝણ ઘણું કહેશે ~.દાન વાઘેલા

जब भी मिलते है तो कहते है, कैसे हो लिक्स ; इससे आगे तो कोइ बात नहीं होती ~ *शकील बदायुनी

🍀‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🍀

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

4 Responses

  1. સરસ કોટ્સ ખુબ ગમ્યા

  2. દાન વાઘેલા says:

    માન. લતાબહેનનો ખૂબ ખૂબ આભાર.
    મારા જન્મ દિવસ મારી રચનામાંથી એક શેર પ્રસ્તુત કર્યો છે. એ સાહજિક રીતે મને ગમે અને આનંદ થાય. એ સ્વાભાવિક છે.
    આપ તો પ્રતિદિન ઉત્તમ સાહિત્ય પ્રસ્તુત કરો છો. દિનવિશેષમાં શુભેચ્છાઓ પાઠવો છો. તારીખ સાથે વિભાગવાર ગોઠવો છો. આ બધી જહેમત અને નિષ્ઠા માટે આપને ધન્યવાદ.
    ::દાન વાઘેલા:::

    • Kavyavishva says:

      મારો આનંદ છે દાનભાઈ.

      મુલાકાત રહેશો અને પ્રતિભાવ આપતા રહેશો, એ ગમશે.

  3. ઉમેશ જોષી says:

    અવતરણો ગમ્યાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: