🌹દિનવિશેષ 15 એપ્રિલ🌹
ફાગણિયું ફૂલ હવે કેવી રીતે ખીલશે વનમાં ? પતંગિયાએ માસ્ક પહેર્યું છે કોરોનાની બીકમાં ~ નમિતા વોરા
સોળ વરસની છોકરીને અંબોડાનો શોખ ; ઝીણું ઝીણું મનમાં થાયે ગજરો નાખે કોક ~ મંથન ડીસાકર
એક મીંડું અંદર બેઠું છે, એ આખી દુનિયાને તાગે. ~ મનહર મોદી
થયેલાં દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા ; જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી ~ પ્રભાશંકર પટ્ટણી
कौन है जो सपनों में आया, कौन है जो दिल में समाया ; लो झुक गया आसमाँ भी, इश्क मेरा रंग लाया ~ हसरत जयपुरी
અયોધ્યાસિંહ ઉપાધ્યાય ‘હરિઔધ’ ખડી બોલીમાં પ્રથમ પ્રબંધ કાવ્ય 1865-1947
ગુરુ નાનક
આજનો શેર ~ સંજુ વાળા
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.
*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને અહીં કોમેન્ટમાં જાણ કરી શકો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો.
બધાજ કવિ ઓ ના કોટસ ખુબ સરસ ખુબ ગમ્યા અભિનંદન