🌹દિનવિશેષ 27 એપ્રિલ🌹  

*માણસો જોવા નથી મળતા હવે, માત્ર પડછાયા મળે તો પણ ઘણું. ~ ગાયત્રી ભટ્ટ*

*બહોત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાયે; થોડી દેરકે કારણે તાલમેં ભંગ ન આયે ~ રંભાબહેન ગાંધી*

*આપણે વ્યાખ્યા કરીને ખુશ રહીએ એટલું; શું જડે ને શું અહીં ખોવાય, કૈં નક્કી નહીં ~ પ્રદીપ રાવલ ‘સુમિરન’*

🍀કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🍀

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.

*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

3 Responses

  1. નેહા says:

    આખો અંક મસ્ત

  2. બધાજ કોટ્સ ખુબ સરસ અભિનંદન

  3. કોટ્સ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: