🍀દિનવિશેષ 25 એપ્રિલ🍀 

*લાલ બાંધણમાં બાંધેલી યજુર્વેદ સંહિતાની હસ્તલિખિત પોથીનાં દર્શન થતાં રોમરોમ કદમ્બ ! ~ જયદેવ શુક્લ*

*ज़रा सी बात पे हर रस्म तोड़ आया था, दिल -तबाह ने भी क्या मिज़ाज पाया था ~ जां निसार अख़्तर*

🍀કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🍀

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.

*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

7 Responses

  1. સરસ કોટ્સ ખુબ ગમ્યા અભિનંદન

  2. સરસ કોટ્સ ખુબ ગમ્યા અભિનંદન કાવ્યવિશ્ર્વ ના બધાજ વિભાગો ખુબ મહેનત લગન થી તૈયાર કરો છો સલામ

  3. Kavyavishva says:

    આનંદ આનંદ …. ગમતાનો ગુલાલ છબીલભાઈ

  4. બન્ને કોટ્સ ખુબ સરસ પ

  5. ક્યાંક શબ્દો કેમ ચોંકી જાય છે ?
    ખંજરો જે ક્યાંક ભોંકી જાય છે !

  6. નગીનચંદ્ર ડોડિયા says:

    માત્ર સપનાંથી નહીં ચાલે હવે ,
    રૂબરૂ આવી જજો કાલે હવે .

  7. નગીનચંદ્ર ડોડિયા says:

    જીવતર તો થાપેલાં છાણાં ,
    કાળમીંઢ જીવતર તો પ્હાણા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: