🌹દિનવિશેષ 28 એપ્રિલ🌹

*તારા ચિત્તડાને કોઈ વ્યથા સતાવે, તારાં નેણલાં નદિયુંનાં નીર વહાવે; રે રે તરુવર! તને આજ આંસુડાં શેનાં આવે? ~ ભરત બાપોદરા*

*આ ઝાલાવાડી ધરતી ; આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક રુક્ષ ચોફરતી ~ *પ્રજારામ રાવળ

*ડો. ફાલ્ગુની શશાંક*

🍀કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🍀

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.

*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

2 Responses

  1. સરસ કોટ્સ ખુબ ગમ્યા

  2. લલિત ત્રિવેદી says:

    बहु सरस

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: