🌹દિનવિશેષ 19 એપ્રિલ🌹  

*આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી, મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું ~ ભાવિન ગોપાણી

*ક્યાંથી આવ્યા મૂળ અમારા કૈં ના પૂછો; અંતે પાણીમાં જઇ ભળતું પાણી છીએ ~ હસમુખ અબોટી ‘ચંદન’

*ડાહ્યુંડમરું આખું આભ, ઊંચકો જી હો ઊંચકો જી; પ્રજાપતિનો આખો ચાક, ઊંચકો જી હો ઊંચકો જી ~ દ્વારકેશ વ્યાસ

*આજનો શેર હેમેન શાહ*   

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે કાવ્યવિશ્વમાં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ શોધોમાં લખવાથી એ મળી જશે.

*’કાવ્યવિશ્વના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

1 Response

  1. બધા જ કોટ્સ માણવા લાયક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: