🌹દિનવિશેષ 14 એપ્રિલ🌹 

નદી એક પાછી ચડી છે પહાડે, પહાડોમાં જાગ્યું છે તોફાન… આહા!   ~ જિગર જોશી ‘પ્રેમ’

વડવાઈની વચ્ચે જેનું  ખોવાયું છે થડ, એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ. ~ ડો. શ્યામલ મુનશી

એટલા નિઃશેષ થાવું છે હવે, કે હવાને પણ હવે નડવું નથી~- સુભાષ શાહ

આપણે એટલે સંબંધની નદીના બે કિનારા ~ અનિલ રાવળ

સપનાંઓની આ કેવી અવદશા થઈ ‘ગૌતમ’, આંખ બંધ હતી ને સપનાંઓ જાગી ગયા. ~ ગૌતમ રાઠોડ

હજારો વાર પીધા છે એ ઘૂંટડા, મુહબ્બત અમને તો કડવી પડી છે ~ *સાબીર વટવા

આજનો શેર ~ જયેન્દ્ર શેખડીવાળા

તા. 8-14ના સર્જકો: રેખાબા સરવૈયા, લિપિ ઓઝા, વિપાશા, હીરાબહેન પાઠક, રામનારાયણ વિ. પાઠક ‘શેષ’, દિવ્યકાંત ઓઝા, હેમેન શાહ, દેવેન્દ્ર પાલેજા ‘ઉશના’, દલપત ચૌહાણ, સિલાસ પટેલીયા, મેઘનાદ હ. ભટ્ટ, રેઈનર મારિયા રિલ્કે, ડો. પરેશ સોલંકી, લાભશંકર ઠાકર, હેમેન શાહ, મનહર દિલદાર અને લતા હિરાણી

‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો.

www.kavyavishva.com 

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે કાવ્યવિશ્વમાં મુકાય છે ને? આપનું નામ શોધોમાં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને અહીં કોમેન્ટમાં જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

3 Responses

  1. ગુલામ અબ્બાસ નાશાદ says:

    સરસ

  2. બધાજ કોટ્સ ખુબ સરસ

  3. સુરેશચંદ્ર રાવલ says:

    વાહ લતાબેન…!
    જૂના નવાં કવિશ્રીઓની રચનાઓ માણવાનો આનંદ અનેરો છે…..!
    આપના અથાક પ્રયાસને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: