🌹દિનવિશેષ 7 મે🌹 

*તેં મને અંતહીન બનાવ્યો છે, એ જ તારી ઇચ્છા છે. આ તકલાદી વાસણને તું ફરી ફરીને ખાલી કરે છે અને ફરી ફરીને નવજીવનથી ભરી દે છે. ~ ટાગોર*

*જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ ; જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ? ~ *સૈફ પાલનપુરી*

*That’s my last Duchess painted on the wall, Looking as if she were alive. I call ~ Robert Browning*

*પન્નાલાલ પટેલ*

*‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે કાવ્યવિશ્વમાં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ શોધોમાં લખવાથી એ મળી જશે.

*’કાવ્યવિશ્વના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

7 Responses

  1. સરસ કોટ્સ ખુબ ગમ્યા

  2. પારુલ બારોટ says:

    વાહ… ખૂબ સરસ

  3. હરીશ દાસાણી.મુંબઈ says:

    કવિ કુલગુરુ રવીન્દ્રનાથ ટાગોરની પુણ્ય સ્મૃતિઓ ને વંદન

  4. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    વાહ લતાબેન દિન વિશેષ ખૂબ ગમ્યું…મહાન સાહિત્યકારો શબ્દ દેહે હજારો વર્ષો સુધી જીવશે….

    • Kavyavishva says:

      આભાર સુરેશભાઈ. આ કવિઓના જન્મદિવસોનો વિભાગ છે. અગાઉ એ રોજ બદલાઈ જતો. હવે એનું અલગ પેજ થવાથી એ સચવાઈ રહેશે. ગમે ત્યારે જોઈ શકાશે.

  5. વિજય સેવક says:

    યોગ્ય ઉપક્રમ…

  6. ખુબ સરસ અવતરણો ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: