🌹દિનવિશેષ 22 એપ્રિલ 2023🌹 

🌹દિનવિશેષ 22 એપ્રિલ 2023🌹 

www.kavyavishva.com

એ સૂક્કી, તરડાઈ ગયેલી પીળાશને ખુદથી ખેરવવાની વેદના સહેવી પડતી હોય; પણ વસંતને આવતી કદી રોકી શકાતી નથી! ~ સંગીતા મોદી

સોણલાંની વાડી ઝાકમઝોળ, કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે; મઘમઘ સુવાસે તરબોળ… એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું… ~ માધવ રામાનુજ

દુઃખ તો ભાઈ, દરિયા જેવડું, સુખનાં છાંટણે ના’વું. ~ મહેન્દ્ર પંડ્યા

સ્વામી સચ્ચિદાનંદ
અને સુધીર પટેલ

‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો.
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

1 Response

  1. બધાજ કોટ્સ ખુબ ગમ્યા અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: