🌹દિનવિશેષ 24 એપ્રિલ 2023🌹

🌹દિનવિશેષ 24 એપ્રિલ 2023🌹 

www.kavyavishva.com

ગમે તેટલું પ્રતિષ્ઠિત છાપું, બીજે દિવસે કે’વાય પસ્તી! ~ હસમુખ પટેલશૂન્યમ’

કેટલાય શબ્દો ને શબ્દો મા સાચવીને બેઠો છું, કેટલીય પીડા ને હું અહીંયા વેઠીને બેઠો છું. ~ રાજેશ પ્રજાપતિ

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી ~ ભાનુપ્રસાદ પંડ્યા  

એક અવસ્થા હતી, ફૂલકન્યા હતી, તીરની સાથે છોડેલ ચિઠ્ઠી હતી; ઊડતી એક ઘોડી પલાણી હતી, એક રાજા હતો એક રાણી હતી ~ અરવિંદ ભટ્ટ

અને ભરત ત્રિવેદી    
‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો.
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

4 Responses

  1. Minal Oza says:

    દરેક અવતરણ સારાં પસંદ થયાં છે.અભિનંદન.

  2. બધાજ કોટ્સ ખુબ સરસ માણવા લાયક અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: