🌹દિનવિશેષ 19 મે🌹


*પ્રગાઢ અંધકારમાં, એક ઝબકાર ; થાય–વિલાય, થાય-વિલાય ; આટલું જ ; બસ આટલું જ. ~ કમલ વોરા*

*કાળઝાળ સૂરજના તાપ અમને દીધા, ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં! ~ ચંદ્રકાન્ત દત્તાણી*

*ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી..! અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી..! ~ પુનિત મહારાજ*

*હજારીપ્રસાદ દ્વિવેદી*

*‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે કાવ્યવિશ્વમાં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ શોધોમાં લખવાથી એ મળી જશે.

*’કાવ્યવિશ્વના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

1 Response

  1. સરસ કોટ્સ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: