🌹દિનવિશેષ 18 મે🌹


*કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો ; ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો. ~ આદિલ’ મન્સૂરી
*

*હરિવર મુજને હરી ગયો ! મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો ! ~ નિરંજન ભગત*

*ઘરડો થયો / તડકો / કરચલી પડી સાંજને. ~ હસમુખ બોરાણિયા*

*વિલીન ગત થાવ ભાવિ ! મુજ માર્ગ ખુલ્લો કરો ; હતું યદપિ શાપરૂપ ગત જેહ, ડૂબી ગયું ~ *હરિશ્ચંદ્ર ભટ્ટ*  

*શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે, હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે ~ ઉમર ખય્યામ*

*‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે કાવ્યવિશ્વમાં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ શોધોમાં લખવાથી એ મળી જશે.

*’કાવ્યવિશ્વના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

1 Response

  1. હસમુખ બોરાણિયા says:

    ખૂબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: