Tagged: Prafull Pandya

ચંદ્રયાન વિશેષ : પ્રફુલ્લ પંડ્યા ~ ચંદ્રેશ મકવાણા ~ પરબતકુમાર નાયી * Prafull Pandya * Chandresh Makana * Parbatkumar Nayi

www.kavyavishva.com
*મારા આમંત્રણને માન આપી ગઈકાલે રાત્રે તાત્કાલિક જેમણે કાવ્યો લખ્યા, આ ત્રણેય મિત્રોને સલામ*

ગીત વિચાર નવેસરથી: ભાગ 3 ~ પ્રફુલ્લ પંડ્યા * Prafull Pandya  

www.kavyavishva.com
*આજના સન્દર્ભમાં ગીત વિકાસ અને તેના સ્વરૂપ વિસ્તાર વિશે નિસ્બતથી વાત કરીએ તો પરિસ્થિતિ જેટલી સુખદ લાગે છે એટલી જ ચિંતાજનક પણ લાગે છે.8

પ્રફુલ્લ પંડ્યા ~ ગીત વિચાર નવેસરથી: ભાગ 1 * Prafull Pandya  

www.kavyavishva.com
*નવું ગીત જેટલું અને જેવું આગળ વધ્યું છે અને એમાં જે લયવૈવિધ્ય અને વળાંક- મરોડો આવ્યાં છે તેને હજી આપણા સ્વરકારો સમજી શક્યા હોય તેમ લાગતું નથી. *

પ્રફુલ્લ પંડ્યા ~ દરિયો * રાધેશ્યામ શર્મા * Prafull Pandya * Radheshyam Sharma

દરિયો એક પછેડી છે : પ્રફુલ્લ પંડ્યા ખરું પૂછો તો દરિયો એક પછેડી છે, પછેડીનો રંગ દરિયા જેવો છે અને પાણીએ એને પ્હેરી છે ખરું પૂછો તો દરિયો એક પછેડી છે ! પછેડીમાંથી ફૂંકાતા ધોધમાર પવનમાં ધ્રૂજારી છે, અને એની...

પ્રફુલ્લ પંડ્યા ~ દર્પણ સામે * Prafull Pandya

દર્પણ સામે ઊભા રહીને ઘણું વિચારી લીધાં પછીથીચ્હેરા જેવું બોલી દઇને દરિયા સામે નીકળું ‌! પડછાયાને પામી લેવાં તેજલિસોટા તાણી લેવાં,આ છેડેથી હું દોડું ને ઓ છેડેથી મને જોઈ કોઈ વાદળ !અરે! દોડધામ પૂરી થૈ ને મનની મનમાં રહી ગઈ...

આદિ સૂફી કવયિત્રી લલ્લેશ્વરી – પ્રફુલ્લ પંડ્યા * Prafull Pandya * Lalleshwari  

કાશ્મીરના આદિ સૂફી કવયિત્રી લલ્લેશ્વરી – પ્રફુલ્લ પંડ્યા  લલ્લેશ્વરી, કાશ્મીરનાં આદિ કવયિત્રી અને કાશ્મીરીઓનાં ઘરઘરમાં આજે પણ ગૂંજે છે એવાં ઉત્કૃષ્ટ ‘વાખો’નાં રચિયતા. લલ્લેશ્વરીનો એટલો પ્રભાવ હતો કે મુસ્લિમ સંતો પણ પોતાને ઋષિ કહેવડાવતા. લલદયદ્ (લલ દાદી)પરમ શિવભક્ત હતા. શિવપ્રાપ્તિનાં માર્ગે ચાલતાં તેમને ખૂબ...

સર્જક પ્રફુલ્લ પંડ્યા * Prafull Pandya 

લક્ષ્ય ધર્યું છે કેસરિયાળું કેસર લખ લખ કરવુંસહજ સ્ફૂરણની દેરીમાં બેસીને મન મંતરવું. ચાલીસેક વર્ષથી વધુ સમય સુધી કાવ્યસાધના કરનાર આ કવિ પોતાના ઝંઝાવાતી જીવન અનુભવોને ચકિત કરી દે એવી પ્રયોગાત્મક કવિતામાં ઢાળે છે….. કવિ એમના સમગ્ર કવિતા સંચય ‘લયના...

દાન વાઘેલા ~ માણારાજ * પ્રફુલ્લ પંડ્યા * Dan Vaghela * Prafull Pandya

માણારાજ…… (વિપ્રલબ્ધાનું લગ્નશૈલીમાં કોરસ)  માણારાજ…માણારાજ…માણારાજ…માણારાજ!  મંડપ  મણિનગરમાં  રોપ્યો;  ભરચક ખાલીપાને  જોખ્યો તડકા   કેસરથી    છંટાણાં;  ચોરસ    કુંડાળે    હોમાણાં. અમને મીંઢળ-બાંધી વેચ્યાં, અમને  અજવાળે ઉલેચ્યાં.  સૈયર! કાલ  બની છે આજ!  સૈયર! લૂંટ્યા મબલખ રાજ! સૈયર! ઢીંગલીઓ શણગારી કંકુ ચોડ્યાં માણારાજ! ...

પ્રફુલ્લ પંડ્યા ~ નથી કહેવા જેવું * Prafull Pandya

નથી કહેવા જેવું ~ પ્રફુલ્લ પંડ્યા નથી કહેવા જેવુંય કશું જીભમાં !જીભે તો વર્ષોથી લોચાં વાળ્યાં છે એથી શબ્દો રહ્યાં ન એનાં બીજમાં !નથી કહેવા જેવું ય કશું જીભમાં ! વર્ષોથી આમતેમ ઉડતી ઈચ્છાઓ નથી પહેરી શકાય એ જ કારણે,ડગમગતાં સપનાઓ...

પ્રફુલ્લ પંડ્યા ~ એક શીશીમાં * દિલિપ જોષી * Prafull Pandya * Dilip Joshi

એક શીશીમાં પૂરી ધૂમાડો હાથથી એનો ઘા કરીએ ને ભીંત ફૂટેતો માની લઈએ એક સદીનું મોત થશે એ સાચું ! ભીંત ફૂટતાં રામ નીકળે, એક મૂરખનું નામ નીકળેઅને અશ્વનાં રસ્તા જેવું દ્રશ્ય સમયનું સાફ નીકળે….એક ઝાડનાં પાંદ સમા મનને ઓળંગી...