🌹દિનવિશેષ 2 મે🌹 

*કોયલ ટહૂકે સવારના ને સાંજે કનડે યાદ, સૈયર શું કરીએ ? ~ અનિલા જોશી

*શબ્દ તો સાપેક્ષ છે, નિરપેક્ષ છે ; શબ્દને સાપેક્ષ લઈ ઊભા છીએ ~ જાતુષ જોશી

*ગુર્જર વાણી, ગુર્જર લ્હાણી, ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત ! ~ રમેશ ઠક્કર

*કવિતા! તને મળ્યાનો મને સંગ છે! કવિતા! તને લખ્યાનો મને રંજ છે. ~ બ્રિજેશ પંચાલ

*હાં રે મારે જાવું છે દરિયા પાર કે હોડીઓ લાવો ને ~ જગદીશ ધનેશ્વર ભટ્ટ

*‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર
www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે કાવ્યવિશ્વમાં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ શોધોમાં લખવાથી એ મળી જશે.

*’કાવ્યવિશ્વના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

5 Responses

  1. હરીશ દાસાણી says:

    કેટલો સુંદર રસથાળ !

  2. બધાજ કોટ્સ ખુબ ગમ્યા અભિનંદન

  3. Minal Oza says:

    અવતરણો સરસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: