લક્ષ્મણ પ્રજાપતિ ~ કાવ્યસંગ્રહ ‘સાગર કી એક બુંદ’ * Laxmaan Prajapati
સાગર કી એક બુંદ હું મૈં
ઇસ બુંદ કો લછમન કહતે હૈ*****
હંસા સરોવર તીર સે
ઊડ ચલા ગગન કી ઓર*****
મૈં ઉસ આસમાં કો જાનતા હું
જહાં અબ તક ન કોઈ દિવાર બન સકી*****
ગુજરતે સમય કિ વો ઘડી આયેગી
એક દિન ઉઠ ચમન સે ડોલી જાયેગી*****
થોડી હૈ ના જ્યાદા હૈ
યહ બહતી જીવનધારા હૈ*****
અર્થ અનર્થમાં સમર્થ તત્ત્વ એક જ પરિણમે
શ્વાસ ને ઉચ્છવાસમાં એક છે એક જ ધ્વનિ*****
~ લક્ષ્મણ પ્રજાપતિ
‘કાવ્યવિશ્વ’માં કવિ લક્ષ્મણભાઈના કાવ્યસંગ્રહ ‘સાગર કી એક બુંદ’નું સ્વાગત છે.
લક્ષ્મણ પ્રજાપતિ * ‘સાગર કી એક બુંદ’ * ડિવાઇન 2023
મારા કાવ્યસંગ્રહની સાથે સાથે મારા પિતાજીના કાવ્યસંગ્રહની પણ નોંધ લેવાય એનાથી બીજું રૂડું શું હોય!!!😊💐💐💐🌺🌺ધન્યવાદ આપનો.💐💐
આનંદ આનંદ વર્ષાબહેન.
સ્વાગત સહ અભિનંદન.
‘સાગર કી એક બુંદ’✨
જીવનધારા વ્યક્ત કરતો સંગ્રહ છે. કવિએ કાવ્યમાં બધાને એક સમાન ભાવ વ્યક્ત કર્યો છે.
🌺
ગુજરતે સમય કિ વો ઘડી આયેગી
એક દિન ઉઠ ચમન સે ડોલી જાયેગી
વર્ષામેમ પ્રજાપતિએ પોતાની કાવ્યસંગ્રહની સાથે એમના પપ્પા લક્ષ્મણભાઈ પ્રજાપતિના કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો એ મોટી આનંદદાયક વાત છે. છે 🥀 અને
એ પિતા પણ ભાગ્યશાળી છે .💞💫😊
God always bless you Varsha mam ❤️✨
સરસ કાવ્ય ખુબ ગમ્યુ
વાહ, ખૂબ જ સરસ પંક્તિઓ. અભિનંદન, આવકાર, શુભેચ્છાઓ કવિશ્રીને.
અહીં મુકેલી કવિતાઓ વાંચીને સરસ કાવ્ય સંગ્રહ સાહિત્ય વિશ્વને મળ્યો છે એ વાતની પ્રતીતિ થાય છે. અભિનંદન. શુભેચ્છાઓ.