🌹દિનવિશેષ 14 મે🌹


*પ્રસરી નિરાશા આંખમાં, પગને ફરી ધક્કો પડ્યો, પાછો ફર્યો છું હું નવી તારીખ લઈને હાથમાં ~ કાર્તિક પટેલ

*અખંડ મીણબત્તી નાની થતી જાય છે, પણ છેવટની ક્ષણ સુધી ઘટતું નથી એની જ્યોતનું કદ ! ~ મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

*એક નિરંતર લગન  અમે રસ પાયા કરિયેં ; એકબીજામાં મગન ; અમે બસ ગાયા કરિયેં ~ *હસિત બૂચ

*‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે કાવ્યવિશ્વમાં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ શોધોમાં લખવાથી એ મળી જશે.

*’કાવ્યવિશ્વના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

1 Response

  1. સરસ કોટ્સ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: