🌹દિનવિશેષ 15 મે 2023🌹

🌹દિનવિશેષ 15 મે 2023🌹

www.kavyavishva.com
*બાળકને પૂર શબ્દનો અર્થ સમજાવતાં, એક ખેડૂત પિતાની આંખમાં આવી ગયાં ઝળઝળિયાં !! ~ રેખાબા સરવૈયા
*ગઝલ લખુ છું, હ્રદય પર ભાર તો હોવાનો ; ઉદાસી એટલે તારો વિચાર હોવાનો. ~ ગુલામ અબ્બાસ ‘નાશાદ’
*‘જટિલ’, મુજ ખાખમાં આજેય થોડી હૂંફ બાકી છે ; હજી એને છે આશા કે તમે પાછાં પધારો પણ. ~ જટિલરાય વ્યાસ
*हम बुलबुल तू गुल है प्यारा, तू सुम्बुल, तू देश हमारा । हमने तन-मन तुझ पर वारा, तेजः पुंज-विशेष ।। ~ महावीरप्रसाद द्विवेदी
🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ અગાઉ રોજ બદલાઈ જતો. હવે અલગ પેજ બનવાથી એ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર. ‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

1 Response

  1. બધાજ કોટ્સ ખુબ ગમ્યા અભિનંદન કાવ્યવિશ્ર્વ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: