🍀દિનવિશેષ 1 મે🍀

 *ચાલ તારા વિચારમાં આવું, એ બહાને પ્રવાસ થઈ જાશે. ~ મિલિન્દ ગઢવી*

*સખીરી હરિ વરસે તો પલળું, લખ લખ ચોમાસામાં કોરું મીણનું મારુ દલડું ~ સંદીપ ભાટીયા*

*છાંયડા ‘ઈશાન’ લંબાયા હવે, એકતારો એક છે મારો સખે! ~ જગન્નાથ રાજગુરુ ‘ઈશાન’*

*ક્યાં કહું છું કે દે કયામત સુધી તું સાથ! તું ચાલ સંગાથે, એકાદ ડગલું બસ. ~ હુસૈન ગાહા ‘હુસૈન’*

*એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી ~ હરીહર ભટ્ટ*

*‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે કાવ્યવિશ્વમાં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ શોધોમાં લખવાથી એ મળી જશે.

*’કાવ્યવિશ્વના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

2 Responses

  1. બધાજ કોટ્સ ખુબ સરસ ખુબ ગમ્યા

  2. ઉમેશ જોષી says:

    ખૂબ ખૂબ સરસ અવતરણો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: