Tagged: Lata Hirani

કવિ અને કવિતા : હરિકૃષ્ણ પાઠક * Harikrushna Pathak * Lata Hirani

કવિ હરિકૃષ્ણ પાઠક કવિતાને એક રસાયણ કહે છે. જે શબ્દને પ્રેમ કરે, જે કવિતાને પ્રેમ કરે એના માટે ખરે જ કવિતા સંજીવની બની રહે છે. કવિ કહે છે, “કવિતા વાંચતો કે સમજતો થયો તે પહેલાં તે મને સંભળાઈ જતી.” કવિ...

લતા હિરાણી ~ હિંચકો Lata Hirani

હિંચકો ~ લતા હિરાણી    હિંચકો ….. હિંચકો….એની પિત્તળની સાંકળકાનમાં અજવાળું ભરી દેતી,એમાં બાંધેલી ઝીણી ઘંટડીરણકતી રહેતી ઝરણાંની જેમ…. એની લાં…..બી ઝૂલમાંસંધાઈ જતું સઘળું…એક સૂરમાં પરોવાઈ જતાબારણાંનો આવકાર,બેઠકની હાશ,બાલ્કનીમાં ચણતાં પોપટનો કિલકારને વઘારની સુગંધ પણ….. રિનોવેશને પામ્યાં પાર્ટીશનઘણાં સુંદર, ઘણાં...