🌹દિનવિશેષ 3 મે🌹

*એમણે પહેલીવાર હૃદયસરસી ચાંપી પછી અળગું થયું તે તો માત્ર કલેવર હતું. ~ સૂચિતા કપૂર

*સઘળા સંબંધો ત્યજી નીકળ્યો છું, મનોમન ઘણું કૈં સજી નીકળ્યો છું ~ ડો. કેશુભાઈ દેસાઈ  

*ચાહ્યું હતું જીવનનું તે ઘડતર ન થઈ શક્યું ; એક રણ હતું, તે રણમાં સરોવર ન થઈ શક્યું. ~ સાબિર વટવા

*આ ઝાલાવાડી ધરતી ; આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક રુક્ષ ચોફરતી ~ પ્રજારામ રાવળ

*‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે કાવ્યવિશ્વમાં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ શોધોમાં લખવાથી એ મળી જશે.

*’કાવ્યવિશ્વના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

3 Responses

  1. J m joshi says:

    વાહ ખૂબ ગમ્યું

  2. વાહ બધાજ કોટ્સ ખુબ સરસ અભિનંદન

  3. Neha says:

    Waah..
    happy birthday Suchitabahen..

    Nice poem..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: