🌹દિનવિશેષ 4 મે🌹 

આભમાં કોયલ કીર કબૂતર ઊડે

ઝાડા જમીને, નભાના નીલા રંગમાં ઘડીક તરતાં ઘડીક બૂડે

જળની જાજમ પાથરી તળાવ ક્યારનું જોતું વાત

કોઈ ના ફરક્યું કાબરકૂબર, સાવ રે સૂના ઘાટ

એ ય અચાનક માલકી ઊઠ્યું ચાંચ બોળી જ્યાં સૂડે… ~ *મણિલાલ દેસાઇ

*‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે કાવ્યવિશ્વમાં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ શોધોમાં લખવાથી એ મળી જશે.

*’કાવ્યવિશ્વના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

2 Responses

  1. સરસ કોટ્સ ખુબ ગમ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: