🌹દિનવિશેષ 12 મે 2023🌹

🌹દિનવિશેષ 12 મે 2023🌹

www.kavyavishva.com
*મજા જિંદગી છે હસો ને હસાવો, પ્રણયગાનના સૂર ઉરથી વહાવો; વહી જાય તો કાળ પાછો ન આવે, લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો. ~ ભાનુશંકર વ્યાસ ’બાદરાયણ’                                                                             

*प्रात नभ था बहुत नीला शंख जैसा ; भोर का नभ राख से लिपा हुआ चौका. ~ शमशेरबहादूरसिन्ह

*અને અઝીઝ ટંકારવી

🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ અગાઉ રોજ બદલાઈ જતો. હવે અલગ પેજ બનવાથી એ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર. ‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

1 Response

  1. સરસ કોટ્સ ખુબ ગમ્યા અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: