‘અમર’ પાલનપુરી ~ કવિ પરિચય * Amar Palanpuri
www.kavyavishva.com
*કોઈ પોતાના નામ સાથે ‘સર્જક’ ન લખે કેમ કે ‘સર્જક’ તો એક ઈશ્વર જ છે. આપણે ‘શોધક’ છીએ.*
www.kavyavishva.com
*કોઈ પોતાના નામ સાથે ‘સર્જક’ ન લખે કેમ કે ‘સર્જક’ તો એક ઈશ્વર જ છે. આપણે ‘શોધક’ છીએ.*
www.kavyavishva.com
*દિલને મળ્યું જે દર્દ તે ઓછું પડ્યું હશે,નહીંતર ફરી કાં આપને મળવાનું મન થયું.*
www.kavyavishva.com
*મનગમતો દિલાસો મળશે તો, આરામ હશે આરામ હશે.*
મન થયું તરછોડ્યો જ્યારે આપે હસવાનું મન થયું,બોલાવ્યો જ્યારે આપે રડવાનું મન થયું. ખોળામાં જ્યારે આપના માથું મૂકી દીધું,સોગંદ તમારા ત્યાંને ત્યાં મરવાનું મન થયું. દિલને મળ્યું જે દર્દ તે ઓછું પડ્યું હશે,નહીંતર ફરી કાં આપને મળવાનું મન થયું. ડૂબ્યો...
* પ્રેમના વિષયને લઈને આટલી ગઝલો આપવા છતાં દરેક અનોખી! હૃદયમાંથી પ્રગટતા ભાવોની કમાલ!*
www.kavyavishva.com
તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છેઆ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એનેજ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઇ નથી શકતીવિજયની છે સરસ બાજી...
* આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે *
www.kavyavishva.com
પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે !કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે. દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે. ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે...
રોનક છે એટલે કે બધે ~ અમર પાલનપુરી રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે,નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે. દીવાનગીએ હદ કરી તારા ગયા પછીપૂછું છું, હર મકાન પર, કોનું મકાન છે. દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,આવી શકે તો...
પવન ફરકે તો ~ અમર પાલનપુરી પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે !કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે. દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે. ગયો એ હાથથી...
પ્રતિભાવો