Tagged: Ravindra Parekh

રવીન્દ્ર પારેખ ~ કોની વાતે

કોની વાતે તું ભરમાઈ ?કોણ કબૂલે એ સચ્ચાઈ ? હું ઝાકળ છું, તું આંસુ છે,તારે મારે શી સરસાઈ ? કોણ છૂટું પડતું કોનાથી,વાત મને એ ના સમજાઈ. આ તો તેજ વગર બળવાનું,એનું નામ જ અખ્ખર ઢાઈ. જળનાં ટીપાં જેવી યાદો,વધતાં...

રવીન્દ્ર પારેખ ~ ગીત

સિનિયર ‘સીટી’જનનું ગીત : રવીન્દ્ર પારેખ મરે નહીં ને માંદો થાય,આ સિત્તેરી ડોસો, ઘરમાં અટવાતો દેખાય, આ સિત્તેરી ડોસો… કામ કરે ના એકકે, એનાં કામ કરે છે સહુ, એનું પાણી મૂકતાં, પાણી પાણી થાય છે વહુ, ખાંસી, હાંસીમાં અટવાય, આ...

જયંત પાઠક ~ થોડો વગડાનો * આસ્વાદ : રવીન્દ્ર પારેખ * Jayant Pathak * Raveendra Parekh

થોડો વગડાનો શ્વાસ ~ જયંત પાઠક  થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં પહાડોનાં હાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓનાં નીર;છાતીમાં બુલબુલનો માળો ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર;રોમ મારાં ફરકે છે ઘાસમાં,થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ...