Tagged: હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે ~ મને ખ્યાલ પણ નથી * Harindra Dave

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી. તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી. મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી હું કરગરી ગયો છું,...

હરીન્દ્ર દવે ~ કાનુડાને બાંધ્યો છે * Harindra Dave

કાનુડાને બાંધ્યો છે હીરના દોરેબાળુડાને બાંધ્યો છે હીરના દોરે કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવાઆંગળીથી માખણમાં આંક્યાંનાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં; એના હોઠ બે બિડાયા હજી તોરેકાનુડાને બાંધ્યો છે હીરના દોરે. માથેથી મોરપિચ્છ...

હરીન્દ્ર દવે ~ કઈ અણજાણી લ્હેર * Harindra Dave

કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ! જરા ઝૂકીને જોઈ રહે જોઈ કાંચનાર અને ટહુકીને પૂછે કોઈ પંખી લગાર, જાણે લજ્જાની વેલ લાલલાલ કરી ગઈ કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ! જરા...

હરીન્દ્ર દવે ~ ટેવાઈ તું સુરગણોની * Harindra Dave

મા ટેવાઈ તું સુરગણોની પ્રશસ્તિથી મા,ને બોલવું કઈ વિધે અમને ન જાણ:સંતપ્ત આ ભવરણે કદી પાય થાકેશીળું તમારું શરણું: નવ અન્ય ત્રાણ મા, હું મને ન સમજી કદીયે શક્યો,તોક્યાંથી કહે ગહન તારું સ્વરૂપ પામું?તું આપ દ્રષ્ટિ, જગ જોઈ શકું યથાર્થ,સંબંધનું...

હરીન્દ્ર દવે ~ દરિયો રહી ગયો * Harindra Dave

દરિયો રહી ગયો ~ હરીન્દ્ર દવે દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો,હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો. શમણામાં પણ હવે ન મુલાકાત થઈ શકે,ને જાગતા મિલનનો તો ધારો નથી રહ્યો. ઝારી લઈને બાગમાં ફરતો રહ્યો બધે,ગમતો’તો તમને ખૂબ એ ક્યારો નથી રહ્યો....

હરીન્દ્ર દવે ~ સમેટો શેતરંજ * Harindra Dave

સમેટો શેતરંજ ~ હરીન્દ્ર દવે સમેટો શેતરંજ, કે હવે હું ખેલતો નથી ! હવે ન હારની વ્યથા, ન જીતનો રહ્યો નશો,મળ્યાનો હર્ષ ક્યાં હવે, ગયાનો શોક ક્યાં કશો?આ મારી જાળમાં ફરી હું ખુદ ચરણ નહીં મૂકું.આ મારા માયાલોકમાં કહો, હું ટહેલતો નથી,સમેટો...

હરીન્દ્ર દવે ~ મેળો આપો તો * Harindra Dave

મેળો આપો તો ~ હરીન્દ્ર દવે મેળો આપો તો એક માનવીની સંગ અને એકલતા આપો તો ટોળે,જીવન આપો તો એવું આપો કે શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે ! તરતાં ના આવડે લગાર અને તગતગતા તડકાનો દરિયો લલકારે.થાકેલી આંખો અંજાતી નથી, તોયે થોડાં...

હરીન્દ્ર દવે ~ જગત શું કહેશે ? * Harindra Dave

આ ક્ષણે શ્વાસ સમેટું ~ હરીન્દ્ર દવે આ ક્ષણે શ્વાસ સમેટું તો જગત શું કહેશે ?એક સુખદ ઊંઘમાં લેટું તો જગત શું કહેશે ? જેની મનમાં જ ભરી રાખી’તી તડપન એનેઆ નગરચોકમાં ભેટું તો જગત શું કહેશે ? મારા અવશેષ તરીકે તો...

હરીન્દ્ર દવે ~ એક રજકણ * Harindra Dave

એક રજકણ ~ હરીન્દ્ર દવે એક રજકણ સૂરજ થવાને શમણે,ઉગમણે ઊડવા લાગે,જઈ ઢળી પડે આથમણે. જળને તપ્ત નજરથી શોધી ચહી રહે ઘન રચવા,ઝંખે કોઈ દિન બિંબ બનીને સાગરને મન વસવા,વમળમહીં ચકરાઈ રહે એ કોઈ અકલ મૂંઝવણે. જ્યોત કને જઈ જાચી દીપ્તિ, જ્વાળ...