Tagged: રઘુવીર ચૌધરી

રઘુવીર ચૌધરી ~ પગલી * લતા હિરાણી * Raghuveer Chaudhari * Lata Hirani

પગલી પારિજાતની ઢગલી !ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી ! કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી,શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.પગલી પારિજાતની ઢગલી ! પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનોયમુનાને શો ઉમંગ એણે સાદ...

રઘુવીર ચૌધરી ~ નીલ ગગન * રમણીક અગ્રાવત * Raghuvir Chudhari * Ramnik Agrawat

વહેતાં વૃક્ષ પવનમાં – રઘુવીર ચૌધરી નીલ ગગન પર્વત નીંદરમાંખળખળ વહેતાં વૃક્ષ પવનમાં. યુગયુગથી જે બંધ અવાચકકર્ણમૂલ ઉઘાડ્યાં શંકરના, જટાજૂટથી મુક્ત જાહ્નવીરમે તરવરે સચરાચરમાં ધરી સૂર્યનું તિલક પાર્વતીસજે પુષ્પ કાનનમાં….. શિલા શિલાનાં રન્ધ્ર સુવાસિત,ધરા શ્વસે કણકણમાં. વરસ્યા બારે મેઘ ઝળૂંબીઊગ્યાં...

રઘુવીર ચૌધરી ~ તું વરસે છે * Raghuvir Chudhari

તું વરસે છે ત્યારેએક કે બે પંખીદૂર કે નજીકથી ગાય છે.કોઈક વટેમારગુ અજાણતાં ભીંજાય છે. વાદળ સ્થિર થાય છે ત્યાંવૃક્ષો ચાલીનેતો ક્યારેક ઊડીનેએમની પાસે જાય છે.આ બાજુબાળકો અને શેરીએક સાથે નહાય છે. તું વરસે છે ત્યારેસૂની બારી પર ટકોરા થાય...

રાવજી પટેલ ~ મારી આંખે * રઘુવીર ચૌધરી * Ravji Patel * Raghuvir Chaudhari

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ | મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા; ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ રે હણહણતી મેં સાંભળી સુવાસ ! મારી...