🌹દિનવિશેષ 5 મે🌹
ખબર અંતર ખરેલા પાનનાં પૂછી, દિલાસા દઈ, ઈરાદા મોસમી કળતો હજી હમણાં જ બેઠો છું ~ હરીહર જોષી
દ્વારકાના મ્હેલ મહીં જાદવરાય, દર્પણમાં દેખતાં કાનજી થાય. ~ ભૂપેશ અધ્વર્યુ
ઈલા! કદી હોત હું દેવબાલ! તારા ભરી આપત એક થાળ.~ *ચં ચી મહેતા
*‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.
*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@@
વાહ ખુબ સરસ કોટ્સ ખુબ ગમ્યા