પ્રફુલ્લ પંડ્યા ~ એકવાર મન & ક્યાંક પાંદડા નીચે રે * Prafull Pandya
www.kavyavishva.com
*સાવ નવા વિષયો લઈને ગીતો ગાતા કવિ*
www.kavyavishva.com
*સાવ નવા વિષયો લઈને ગીતો ગાતા કવિ*
www.kavyavishva.com
*ગીતમાં વિષયોની દૃષ્ટિએ કવિ અનન્ય છે. *
www.kavyavishva.com
*મારા આમંત્રણને માન આપી ગઈકાલે રાત્રે તાત્કાલિક જેમણે કાવ્યો લખ્યા, આ ત્રણેય મિત્રોને સલામ*
www.kavyavishva.com
*આજના સન્દર્ભમાં ગીત વિકાસ અને તેના સ્વરૂપ વિસ્તાર વિશે નિસ્બતથી વાત કરીએ તો પરિસ્થિતિ જેટલી સુખદ લાગે છે એટલી જ ચિંતાજનક પણ લાગે છે.8
www.kavyavishva.com
*વિચાર તો નવેસરથી જ કરવો પડશે. એમાં Stereotype પરંપરાનો વિચાર નહીં ચાલે.*
*
www.kavyavishva.com
*નવું ગીત જેટલું અને જેવું આગળ વધ્યું છે અને એમાં જે લયવૈવિધ્ય અને વળાંક- મરોડો આવ્યાં છે તેને હજી આપણા સ્વરકારો સમજી શક્યા હોય તેમ લાગતું નથી. *
* જીભે તો વર્ષોથી લોચાં વાળ્યાં છે એથી શબ્દો રહ્યાં ન એનાં બીજમાં ! *
www.kavyavishva.com
* હાથ તૂટી ગ્યા, પગ તૂટી ગ્યા, તો ય બચી ગયું નાક ! *
www.kavyavishva.com
દરિયો એક પછેડી છે : પ્રફુલ્લ પંડ્યા ખરું પૂછો તો દરિયો એક પછેડી છે, પછેડીનો રંગ દરિયા જેવો છે અને પાણીએ એને પ્હેરી છે ખરું પૂછો તો દરિયો એક પછેડી છે ! પછેડીમાંથી ફૂંકાતા ધોધમાર પવનમાં ધ્રૂજારી છે, અને એની...
દર્પણ સામે ઊભા રહીને ઘણું વિચારી લીધાં પછીથીચ્હેરા જેવું બોલી દઇને દરિયા સામે નીકળું ! પડછાયાને પામી લેવાં તેજલિસોટા તાણી લેવાં,આ છેડેથી હું દોડું ને ઓ છેડેથી મને જોઈ કોઈ વાદળ !અરે! દોડધામ પૂરી થૈ ને મનની મનમાં રહી ગઈ...
માણારાજ…… (વિપ્રલબ્ધાનું લગ્નશૈલીમાં કોરસ) માણારાજ…માણારાજ…માણારાજ…માણારાજ! મંડપ મણિનગરમાં રોપ્યો; ભરચક ખાલીપાને જોખ્યો તડકા કેસરથી છંટાણાં; ચોરસ કુંડાળે હોમાણાં. અમને મીંઢળ-બાંધી વેચ્યાં, અમને અજવાળે ઉલેચ્યાં. સૈયર! કાલ બની છે આજ! સૈયર! લૂંટ્યા મબલખ રાજ! સૈયર! ઢીંગલીઓ શણગારી કંકુ ચોડ્યાં માણારાજ! ...
નથી કહેવા જેવું ~ પ્રફુલ્લ પંડ્યા નથી કહેવા જેવુંય કશું જીભમાં !જીભે તો વર્ષોથી લોચાં વાળ્યાં છે એથી શબ્દો રહ્યાં ન એનાં બીજમાં !નથી કહેવા જેવું ય કશું જીભમાં ! વર્ષોથી આમતેમ ઉડતી ઈચ્છાઓ નથી પહેરી શકાય એ જ કારણે,ડગમગતાં સપનાઓ...
એક શીશીમાં પૂરી ધૂમાડો હાથથી એનો ઘા કરીએ ને ભીંત ફૂટેતો માની લઈએ એક સદીનું મોત થશે એ સાચું ! ભીંત ફૂટતાં રામ નીકળે, એક મૂરખનું નામ નીકળેઅને અશ્વનાં રસ્તા જેવું દ્રશ્ય સમયનું સાફ નીકળે….એક ઝાડનાં પાંદ સમા મનને ઓળંગી...
પ્રતિભાવો