સુરેશ દલાલ ~ આટલું બધું વ્હાલ * Suresh Dalal * સ્વર અમર ભટ્ટ – શ્યામલ મુન્શી
સૌ કાવ્યપ્રેમીઓને ‘કાવ્યવિશ્વ’ તરફથી સ્નેહસભર સંગીતમય શુભેચ્છાઓ
www.kavyavishva.com
સૌ કાવ્યપ્રેમીઓને ‘કાવ્યવિશ્વ’ તરફથી સ્નેહસભર સંગીતમય શુભેચ્છાઓ
www.kavyavishva.com
www.kavyavishva.com
આજ રિસાઈ અકારણ રાધા * સ્વર અમર ભટ્ટ
* આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે *
www.kavyavishva.com
આપણે આપણી રીતે રહેવુંખડક થવું હોય તો ખડક નહીં તો નદી જેમ નિરાંતે વહેવું ! ફૂલની જેવું ખૂલવુંઅને ડાળની ઉપર ઝૂલવું,ભમરાનું ગીત કાનમાં આંજીકાંટાનું રુપ ભૂલવું.મૂંગા થઈને સહેવું અને કહેવું હોયતો પંખીની જેમ કહેવું !ખડક થવું હોય તો ખડક :નહીં...
આંખ તો મારી આથમી રહી કાનના કૂવા ખાલી.એક પછી એક ઇન્દ્રિય કહે : હમણાં હું તો ચાલી. શ્વાસના થાક્યા વણઝારાનો નાકથી છૂટે નાતો,ચીમળાયેલી ચામડીને હવે સ્પર્શ નથી વરતા’તો.સૂકા હોઠની પાસે રાખો ગંગાજળને ઝાલી,એક પછી એક ઇન્દ્રિય કહે : અબઘડી હું...
* પુષ્પા વ્યાસ નામ ભલે નવું હોય, પણ એમની કવિતા કોઈ નીવડેલા કવિની હોય એટલી બધી માતબર છે. *
www.kavyavishva.com
ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામા મળ્યાકોઈ સાંજે એમ પગલાં આપણા સામા મળ્યા મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો’ સ્વપ્નમાંને ગગનને મહેકના પડઘાના ધણ સામા મળ્યા આપણો સૂકો સમય થઈ જાય છે જ્યારે નદી –થાય છે કે, સૂર્યને પણ દર્પણો...
કમાલ કરે છે, કમાલ કરે છે,એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે. ડોસો જાગે ત્યારે ચશ્માં આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,લોકોનું કહેવું છે કે ડોસી તો આમ કરી ડોસાને શાને બગાડે ?મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો, ડોસી ડોસાનો...
આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ ! આવતા ને જાતા આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝા તોફાન;ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.આંબલિયે...
પૂછતી નહીં કેટલો પાગલ પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…આભમાં જોને કેટલાં વાદળ…એટલો પાગલ… ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલને તારું નામ દીધું છે.ભમરા તને ગુંજયા કરે: ગુંજવાનું મેં કામ દીધું છે. જળને તારું નામ દઈ ઢંઢોળી દેતોખોવાઈ ગયેલા નામને...
ભટકી ભટકીને ભટકી ભટકીને મારા થાક્યા છે પાયહવે પંથ મારો ચાલે તો ચાલું ;પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધારઅને ઊઘડે ત્યાં સળગે અજવાળું. વેદનાનું નામ ક્યાંય હોય નહીં એમ જાણેવેરી દઉં હોંશભેર વાત;જંપ નહીં જીવને આ એનો અજંપોને ચેનથી બેચેન થાય...
ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામા મળ્યાંકોઈ સાંજે એમ પગલાં આપણાં સામા મળ્યાં. મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો’ સ્વપ્નમાંને ગગનને મહેકના પડઘાનાં ધણ સામા મળ્યાં. આપણો સૂકો સમય થઈ જાય છે જ્યારે નદી –થાય છે કે, સૂર્યને પણ દર્પણો સામાં મળ્યાં. કોઈ ઘૂમરીમાં ડૂબ્યું તો કોઈ...
પ્રતિભાવો