Tagged: prayer

ભરત વ્યાસ ~ ए मालिक

ए मालिक तेरे बंदे हम, ऐसे हो ह्मारे करम नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम…. ये अंधेरा घना छा रहा, तेरा इंसान घबरा रहा वो रहा बेखबर, कुछ न आता नजर, सुख का सूरज...

કરસનદાસ માણેક ~ જીવન અંજલી * Karsandas Manek

જીવન અંજલી થાજો ~ કરસનદાસ માણેક જીવન અંજલી થાજોમારું જીવન અંજલી થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજોદીન દુઃખિયાના આંસુ લ્હોતા, અંતર કદી ન ધરાજો. સતની કંટાળી કેડી પર, પુષ્પ બની પથરાજો;ઝેર જગતના જીરવી જીરવી, અમૃત ઉરના પાજો. વણથાક્યા ચરણો મારા,...

દલપતરામ  ~ ઓ ઈશ્વર

ઓ ઇશ્વર ભજીએ તને ~ દલપતરામ   ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારાં કામ… હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ… પ્રભુ એટલું આપજો, કુટુંબ...

ભાનુપ્રસાદ પંડ્યા ~ દેખ્યાનો દેશ

દેખ્યાનો દેશ ભલે ~ ભાનુપ્રસાદ પંડ્યા દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ ! પણ કલરવની દુનિયા અમારી ! વાટે રખડ્યાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી ! કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હેરો બંધ પોપચામાં રંગોની ભાત, લોચનની સરહદથી છટકીને...

રવીન્દ્રનાથ ટાગોર ~ અંતરમમ

અંતર મમ વિકસિત કરો ~ રવીન્દ્રનાથ ટાગોર અંતર મમ વિકસિત કરો, અંતરતર હેનિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે. જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે. યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,સંચાર કરો સકલ...

ભાનુશંકર વ્યાસ ~ કાયાની કટોરી

કાયાની કટોરી મારી ~ ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’  કાયાની કટોરી મારી અમૃત ભરેલી હે જી રે રામ કિયે રે ડુંગરથી એની માટીયું ખોદિયું ને કિયે રે પાણીએ પલાળી રામ…. હે જી કિયે રે કોખથી એના કાદવ કચરાણા કિયે રે ચાકડેથી ઉતારી કિયે રે...

પ્રબોધ પરીખ * પ્રબોધ પરીખ * Prabodh Parikh

પ્રાર્થના મને તારી સામે જોવાની શક્તિ આપ, સૂર્યનું તેજ ઝીલવાની નગરા પાર સુદૂરનાં વહાણો બોલાવવાની મરજીવા થવાની રમકડાં-ટ્રેન ચલાવવાની દુકાળ ઓળંગવાની infant femme ના વાળમાંથી જાદુઈ જડીબુટ્ટી શોધવાની. મને ફરી, એક ભ્રમ આપ. હું સોક્રેટિસ તો છું નહીં, મારા લોહીમાં...

પ્રાર્થના

હે પ્રભુ, અમારી પ્રાર્થના એટલા માટે નથી કે અમે જે માગીએ એ અમને મળે. અમારી પ્રાર્થના તો અમારા હૃદયના વહેણને તમારી તરફ ખુલ્લાં કરવા માટે છે જેથી અમારા દ્વારા તમે જે ઈચ્છો એ કરી શકો.   અમારી પ્રાર્થનાનો ઉદ્દેશ એ જ...

ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’ – તું તારા દિલનો દીવો

તું તારા દિલનો દીવો થા ને ઓ રે ઓ રે ઓ ભાયા …. રખે કદી તું ઊછીના લેતો, પારકાં તેજ ને છાયા એ રે ઊછીના ખૂટી જશે ને, રહી જશે પડછાયા ઓ રે ઓ રે ઓ ભાયા….. કોડિયું તારું કાચી...