ભરત વ્યાસ ~ ए मालिक * Bharat Vyas

ए मालिक तेरे बंदे हम, ऐसे हो हमारे, करम
नेकी पर चले और बदी से टले,
ताकि हंसते हुए निकले दम….

ये अंधेरा घना छा रहा, तेरा इंसान घबरा रहा
वो रहा बेखबर, कुछ न आता नजर, सुख का सूरज छिपा जा रहा
है तेरी रोशनी में जो दम,
तो अमावस को कर दे पुनम
नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम….

जब जुल्मो का हो सामना, तब तु ही हमें थामना
वो बुराइ करे, हम भलाइ करे
नहीं बदले की हो भावना
जब उठे प्यार का हर कदम, और मिटे बैर का ये भरम
नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम….  

~ ભરત વ્યાસ  

હિન્દી ફિલ્મોના સુપ્રસિદ્ધ ગીતકાર ભરત વ્યાસને કોઈ ભૂલી ન શકે. ઘણી જૂની ફિલ્મો આ ગીતકારના ગીતોને કારણે હીટ થઈ હતી. યાદ કરો નવરંગ ફિલ્મનુ ગીત ‘આધા હૈ ચંદ્રમા’, ‘આ લૌટ કે આ જા મેરે મીટ’, ‘હરીભરી વસુંધરા પે નીલા નીલા યે ગગન’, ‘દિલ કા યે ખીલૌના હાયે ટૂટ ગયા’, ‘જ્યોત સે જ્યોત જગાતે ચલો’…..અને અનેક…       

આજે આ અદભૂત ગીત-ભજન સાંભળીએ અનુરાધા પૌંડવાલના સ્વરમાં.  

આપ લતા મંગેશકરના અવાજમાં આ લિન્ક પર સાંભળી શકો છો.

5.7.21

***

છબીલભાઈ ત્રિવેદી

05-07-2021

આજનુ કાવ્ય વિશ્ર્વ નુ કાવ્ય શ્રી ભરત વ્યાસ નુ ખુબજ સુન્દર ગીત છે જેને અમોઅે શાળા ની પ્રાર્થના મા સ્થાન આપેલુ હતુ, આદરણીય અને સન્નમાનિય રચનાકાર તરીકે તેઓ અમર રહેશે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Sarla Sutaria

05-07-2021

બચપણથી આ ભક્તિ ગીત સાંભળતી આવી છું. તે છતાં હજુપણ સાંભળવાની તરસ રહે જ છે. આવા અનેકો અમર ગીતો ફિલ્મોના માધ્યમ દ્વારા આપણને પ્રાપ્ત થયા છે. ખૂબ આભાર ગીતકાર શ્રી ભરત વ્યાસ ??

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

05-07-2021

આવા અગણિત ભજન, ગીતો આપણી ફીલ્મ ઈન્ડસ્ટ્રીએ આપ્યાં છે, એમાં આ સૌથી સુંદર કવિ ભરત વ્યાસ નું આ ભક્તિ, પ્રાર્થના ગીત છે.

સિકંદર મુલતાની

05-07-2021

વાહ..
શ્રદ્ધાના દીપક જલાવતું ભક્તિગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: