કવિ હરીશ મીનાશ્રુના હસ્તાક્ષરમાં કાવ્ય * Harish Minashru
www.kavyavishva.com
*પર્જન્યસૂક્ત – 5*
www.kavyavishva.com
*પર્જન્યસૂક્ત – 5*
બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કૈંબીજ ગયું ખોવાઈ કશેથી જડ્યું નહીં કૈં સ્વાતિનાં અચરજ તો અનરાધાર વરસતાંકરમફૂટલી બંધ છિપોલી: અડ્યું નહીં કૈં પલળીને બળવું ને બળબળતાં ભીંજાવુંસતત ધૂમાતું રહ્યું હૃદય, ભડભડ્યું નહીં કૈં ગ કોનો? –પૂછીને માંડી ગઝલ તમે...
જોડણીનો બંધકોશ ભારે જીગનેસભાઈ, એનો ઇલાજ કરું સું?લખવા બેસે છે બધા હોય જાણે ગુજરાતી ભાસાના જોડણીઘસુ ભૂલવાળી ચોપડીમાં એકાદસીને દા’ડેઊધઈયે મોઢું નથી ઘાલતીઊંઝાવાળાનું તપે સત્ત, તોય ઘેલીગુજરાત નથી ઇસબગુલ ફાકતી હરડે હીમજ પેઠે વિદીયાપીઠને જોડણીકોસને ચૂસું?સ્પૅલચૅક વિના કક્કો બારાખડીનાં દુઃખ...
અમે અમથાં અધીરાં અધૂરિયાં હો ~ હરીશ મીનાશ્રુ અમે અમથાં અધીરાં અધૂરિયાં હો એવાં રે સાવ અમે એવાં રે તોય કેવાં હળવાં હરિના હજૂરિયાં હો.. કાયા તો આવડીક કાચલી કથીર, એમાં સિંહણના દવઘોળ્યાં દૂધડાં કેવાં થાનોલે અમે ચપટીક બાઝયાં ને અધમણ દાઝયાં...
બજારમાંથી ~ હરીશ મીનાશ્રુ બજારમાંથી કંઇ લાવવાનું છે કે ? હું આંગણામાં ઊભો ઊભો મોરની ગરદન પર મફલર વીંટાળું છું. ત્યાં અચાનક અગાસીની પાળીથી પરંપરિત ઝૂલણામાં ગૃહિણી લહેરાવે છે તડકીછાંયડીની ભાતવાળું હમણાં જ નીચોવેલું આમળા ચડેલું લહેરિયું ને એવા તો જોરથી છટકોરે...
સાધો સંત કરે પટલાઈ ~ હરીશ મીનાશ્રુ સાધો, સંત કરે પટલાઈ અમે મૂળ બામણ પહોંચેલા, સહજ ગયા વટલાઈ રોજ રાવણું ભરે, તડાકા મારે હોઠ બીડીને માંડ દિયે કુંજરને કણ, દે મણ મુખવાસ કીડીને ખાય ખગોળે ખોંખારા એવો એનો વટ, ભાઈ ભવાં ચઢાવી...
નમસ્કાર મિત્રો ‘કાવ્યવિશ્વ’ની ‘સર્જક સંગે’ શ્રેણીમાં આજે કવિ હરીશ મીનાશ્રુને આપણે ભાવપૂર્વક આવકારીએ છીએ. ગયા વર્ષે એમના કાવ્યસંગ્રહ ‘બનારસ ડાયરી’ને સાહિત્ય અકાદમીએ પોંખ્યો. આ વર્ષે એ પુરસ્કાર કવિ શ્રી યજ્ઞેશ દવેને મળે છે. બંને કવિઓને એ બદલ ખૂબ ખૂબ અભિનંદન....
કવિ હરીશ મીનાશ્રુ જે પળમાં સરી ગઈ તે પરછાંઈ સાધો હવે ઝળહળે સર્વથા સાંઈ, સાધો. કવિ હરીશ મીનાશ્રુ અનુઆધુનિક યુગના કવિઓમાં પ્રથમ હરોળમાં બિરાજે છે. ગયા વર્ષે કવિને એમના ‘બનારસ ડાયરી’ કાવ્યસંગ્રહ માટે સાહિત્ય અકાદમીનો પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો ત્યારે સમય...
પંખીપદારથ – હરીશ મીનાશ્રુ હજાર પાન હજાર ફૂલ હજાર ફળ હજાર હાથવાળું વૃક્ષ ઊભું છે ને એની એકાદ હથેળીમાં હાજર છે એક પંખી એટલું બધું જીવંત કે મૃતક જેટલું સ્થિર પંખીને મિષે પૂછી શકાત વ્યાજબી પ્રશ્નો યાયાવરીનાં અથવા યુયુત્સાનાં પરંતુ...
પ્રતિભાવો