Tagged: Child

ડો. આઈ કે વીજળીવાળા ~ એક દિ મમ્મી

એક દિ’ મમ્મી નાની થઈ ગઈ ને હું થઈ ગઈ મોટી મેં એને નવડાવી દીધી લઈ સાબુની ગોટી…..  ભેંકડા એણે બહુ જ તાણ્યા, કર્યું બહુ તોફાન મેં પણ એનું માથું ધોયું પકડીને બે કાન તૈયાર કરીને માથે એને લઈ દીધી બે ચોટી....

એષા દાદાવાળા ~ ફૂટપાથની ધારે

ફૂટપાથની ધારે રાતે સાવ ભૂખ્યા સૂઈ ગયેલા બાળકની આંખોમાં કેવાં સપનાં આવતાં હશે, ખબર છે ? એના સપનામાં પરીઓ આવી બરાબર સિન્ડ્રેલાની વાર્તાની જેમ જએમને નવાં નક્કોર કપડાં પહેરાવી પિઝા-બર્ગર-પેસ્ટ્રી એવું ખવડાવી જતી હશે ? કે પછી સવારે જ એની...

આશા પુરોહિત ~ દફતરનો બોજ * Aasha Purohit 

આટલો બધો દફતરનો બોજ ? ~ આશા પુરોહિત  આટલો બધો દફતરનો બોજ ?રમવાનું હોય નહીં, ફરવાનું હોય નહીં, ભણભણ કરવાનું રોજ ….આટલો બધો દફતરનો બોજ ? નાજુકશા વાંસા પર મણમણનો ભાર ઝીલી સપનાઓ સેવે પતંગનાપાંખોને કાપીને આપે આકાશ એવા કર્યા...

अशोक वाजपेयी ~ वे बच्चे

वे बच्चे – अशोक वाजपेयी प्रार्थना के शब्दों की तरहपवित्र और दीप्तवे बच्चे उठाते हैं अपने हाथ¸अपनी आंखें¸अपना नन्हा–सा जीवनउन सबके लिएजो बचाना चाहते हैं पृथ्वी¸जो ललचाते नहीं हैं पड़ोसी सेजो घायल की मदद के लिएरुकते हैं रास्ते पर। बच्चे उठाते हैंअपने...

રમણલાલ સોની ~ ખદુક, ઘોડા

ખદુક, ઘોડા, ખદુક ~ રમણલાલ સોની  ખદુક, ઘોડા, ખદુક !ખદુક, ઘોડા, ખદુક ! ઘોડો મારો સાતપાંખાળો ઊડતો ચાલે કેવો,કેડી નહિ ત્યાં કેડી પાડે જળજંગલમાં એવો !ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક ! એક કહેતામાં અમદાવાદ ને બે કહેતામાં બમ્બઈ,ત્રણ કહેતામાં ઘેરે પાછો આવે ખબરું...

જિતેન્દ્ર પ્રજાપતિ ~ ભણવા બેઠું

ભણવા બેઠું રે ~ જિતેન્દ્ર પ્રજાપતિ ભણવા બેઠું રે ભણવા બેઠું નાનું પતંગિયુ ભણવા બેઠું ! નાનકડા હાથમાં નાનકડી પાટી પતંગિયુ બેઠું છે પાથરીને માટી ગણવા બેઠું રે ગણવા બેઠું આંગળીના વેઢા ગણવા બેઠું…… ચાર-ચાર ખાનાંવાળો લીધો છે થેલો થેલા પર ચીતર્યો...

પહેલાં છાંટે ~ મધુસૂદન પટેલ

પહેલાં છાંટે ભુલાઇ જાતાં ચડ્ડી-બંડી, પડતાં ભેરુ સાદ, યાદ સરવરિયું આવે એ રજવાડું; અહાહાહા! અમે પાદરે ગામ ગજવીએ અને સીમમાં બાપુજીને યાદ તૂટેલું નળિયું આવે, એ રજવાડું; આહાહાહા! રમતાં-રમતાં સાંજ પડે ને ઝાલર વાગે ઝાંખ વળે ને તોય મજાનો અંત...

ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ ~ બા લાગે

બા લાગે  વહાલી, મને તો બા લાગે વહાલીવહાલામાં વહાલી, મને તો બા લાગે વહાલી હિંચોળી ગીત મીઠાં ગાતીદૂધ   મીઠું  પાતી, મને તો બા લાગે વહાલી જે  માગું  તે  સઘળું દેતીબચીઓ બહુ લેતી, મને તો બા લાગે વહાલી હસું રમું...

ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ ~ દાદાનો ડંગોરો

દાદાનો ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો. ઘોડો કૂદે ઘમઘમ, ઘૂઘરી વાગે રમઝમ ધરતી ધુજે ધમ ધમ, ધમધમ ધરતી થાતી જાય, ઘોડો મારો કૂદતો જાય કૂદતાં કૂદતાં આવે કોટ   કોટ કૂદીને મૂકે દોટ. સહુના મનને મોહી રહ્યો એક...

ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ ~ ખિસકોલી

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી તું કેવી હસે ને રમે મઝાની ખિસકોલી તારા કૂદકા તો બહુ ગમે મઝાની ખિસકોલી તું જ્યારે ખિલખિલ ગાય મઝાની ખિસકોલી તારી પૂંછડી ઊંચી થાય મઝાની ખિસકોલી તારે...

હેમંત ગોહિલ‘મર્મર’- જાય તો ભગવાન

જાય તો ભગવાન ભણવા કઇ નિશાળે જાય પપ્પા ? મેમનું ઘરકામ એનાથીય તે ભૂલાય પપ્પા ? ફાટલું ખિસ્સું હશે એ ફૂલનું ચોક્કસપણે હા, આટલી સુગંધ નહીંતર એમ કંઇ ઢોળાય પપ્પા ? વ્હાલ વત્તા ફૂલ વત્તા ચાંદ વત્તા છાંયડાઓ એ બધાને...