Tagged: Bhagavatikumar Sharma

ભગવતીકુમાર શર્મા ~ માણસ Bhagavatikumar Sharma

અમે આંધી વચ્ચે તણખલાના માણસપીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ ફટાણાનાં માણસ મરશિયાના માણસઅમે વારસાગત સમસ્યાના માણસ. અમે અમને મળવાને ઝૂરતા જ રહીએસડકવંત ઝીબ્રાતા ટોળાના માણસ ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનુંઅમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશેહતા આપણે...

ભગવતીકુમાર શર્મા ~ चाँद से लिपटी हुई * Bhagavatikumar Sharma * Rasbihari Desai

चाँद से लिपटी हुई सी रात है पर तू नहींફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી આપણાં બન્નેનાં અશ્રુઓ અલગ ક્યાંથી પડેहर तरफ बरसात ही बरसात है पर तू नहीं है जमीं बंझर मगर यादों की हरियाली भी...

ભગવતીકુમાર શર્મા ~ મારે રુદિયે * Bhagavatikumar Sharma * Prahar Vora

મારે રુદિયે બે મંજીરાં:એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં… કૃષ્ણકૃષ્ણના રસબસ રણકેપડે પરમ પડછન્દા: એક મંજીરે સૂરજ ઝળહળ,બીજે અમિયલ ચન્દા. શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા… રાસ ચગ્યો ને હૈડાહોંશેહાથની કીધી મશાલ; વિષનો પ્યાલો હોઠ પામીનેનરદમ બન્યો નિહાલ. હરિનાં જન તો...

ભગવતીકુમાર શર્મા ~ હરિ તમે * Bhagavatikumar Sharma

હરિ તમે પારિજાતનું ઝાડરહું છાંયડે ઊભો ને હું ઝીલું તમારા લાડહરિ તમે પારિજાતનું ઝાડ શ્રાવણમાં આકાશ ઝરેને તમેય ટપટપ વરસો;સુગંધભીની બાથભરી મુંને ચાંપો છાતી સરસો.તમે ઊજળું હસો, મુંને તો વ્હાલપનો વળગાડહરિ તમે પારિજાતનું ઝાડ ઓરસિયા પર બની સુખડ હું ઘસું...

ભગવતીકુમાર શર્મા ~ સુપણે મત આવો * Bhagavatikumar Sharma

હરિ, સુપણે મત આવો!મોઢામોઢ મળો તો મળવું, મિથ્યા મૃગજળમાંહ્ય પલળવું,આ બદરાથીતે બદરા તક ચાતકનો ચકરાવોહરિ, સુપણે મત આવો! પરોઢનું પણ સુપણું, એનો કબ લગ હો વિશ્વાસ?મોહક હોય ભલે, ફોગટ છે ચીતરેલો મધુમાસ.મુંને બ્રજ કી બાટ બતાવો…હરિ, સુપણે મત આવો!… સુપણામાં...

ભગવતીકુમાર શર્મા ~ આ પા મેવાડ * Bhagavatikumar Sharma

આ પા મેવાડ ~ ભગવતીકુમાર શર્મા આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા, વચ્ચે સૂનકાર નામ મીરાંરણકી રણકીને કરે ખાલીપો વેગળો, હરિના તે નામના મંજિરાબાજે રણકાર નામ મીરાં… મહેલ્યુંમાં વૈભવના ચમ્મર ઢોળાય, ઉડે રણમાં તે રેતીની આગમીરાંના તંબુરના સૂરે સૂરેથી...

ભગવતીકુમાર શર્મા ~ અઢી અક્ષરનું * Bhagavatikumar Sharma

અઢી અક્ષરનું ચોમાસું ~ ભગવતીકુમાર શર્મા અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમેખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે! ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમેખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે! ચાર...

ભગવતીકુમાર શર્મા ~ એવું કાંઈ નહીં * Bhagavatikumar Sharma

હવે પહેલો વરસાદ ~ ભગવતીકુમાર શર્મા હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદએવું કાંઈ નહીં !હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,એવું કાંઈ નહીં ! સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,સાવ કોરી અગાસી અને...

ભગવતીકુમાર શર્મા ~ પામવું જો હોય * Bhagavatikumar Sharma

પામવું જો હોય ચોમાસું ~ ભગવતીકુમાર શર્મા પામવું જો હોય ચોમાસું, પલળવું જોઈએછાપરું, છત કે નયન થઈનેય ગળવું જોઈએ. એ શરત છે કે પહેલાં તો પ્રજળવું જોઈએતે પછી લેખણથી શબ્દોએ ‘પીગળવું’ જોઈએ. સૂર્યની માફક ઊગ્યા છો તે ઘણું સારું થયુંસૂર્યની માફક સમયસર કિન્તુ ઢળવું જોઈએ...