Tagged: લોકગીત

લોકગીત ~ ગરવાને માથે

રૂખડ બાવા તું હળવો-હળવો હાલ્ય જો, ગરવાને માથે રે રૂડિયો ઝળંબિયો. જેમ ઝળંબે મોરલી માથે નાગ જો, ગરવાને માથે રે રૂખડિયો ઝળૂબિયો. જેમ ઝળંબે કૂવા માથે કોશ જો, ગરવાને માથે રે રૂખડિયો ઝળંબિયો. જેમ ઝળંબે બેટા માથે બાપ જો, ગ૨વાને...

લોકગીત

મારે ટોડલે બેઠો રે, મોર કાં બોલે,મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,જનાવર જીવતાં ઝાલ્યાં રે,મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો રે, મોર કાં બોલે. મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલેમારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે,મોર ક્યાં બોલે…મારે ટોડલે બેઠો રે,...

લોકગીત ~ દાદા હો

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈવાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રેસૈયોં કે હમચી, સૈયોં કે હમચીદાદા હો દીકરી, દાદા હો દીકરી દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈપાછલે તે પરોઢીએ પાણી મોકલે રેસૈયોં...

લોકગીત : અમર રાખડી   

કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રેદીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રેકુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રેમારા બાલુડાં ઓ બાળ તારા પિતા ગયા પાતાળહાંરે મામો શ્રીગોપાળ કરવા કૌરવકુળ સંહારકુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે હે… માતા પહેલે કોઠે કોણ આવી...

લોકગીત – મોરબીની વાણિયણ

કૂવા કાંઠે ઠીકરી, કાંઇ ઘસી ઊજળી થાય,મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય આગળ રે જીવોજી ઠાકોર,વાંહે રે મોરબીનો રાજા,ઘોડાં પાવાં જાય. કર્ય રે, વાણિયાણી, તારા બેડલાનાં મૂલ;જાવા દ્યો,જીવાજી ઠાકોર,જાવા દ્યો, મોરબીના રાજા,નથી કરવાં મૂલ;મારા બેડ્લામાં તારા હાથીડા બે ડૂલ….  કર્ય રે, વાણિયાણી, તારી...

લોકગીત – સાત સાત ભાઈઓ

સાત સાત ભાઈઓ ને એક બેનડી રે લોલ પહેરી ઓઢી કરે લીલા લહેર જો… સાત ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલ..  બાલુડો વેશ બેનીનો વયો ગયો રે લોલ  મંડાણી લગનિયાની વાત જો લગન લીધાં બેનીના ઢૂંકડા રે લોલ એ જી રે…...

લોકગીત : આભમાં ઝીણી ઝબૂકે 

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે  ઝીણા ઝરમર વરસે મેહ ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે…. ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે ભીંજાય હાથીને બેસતાલ સૂબો ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે…. ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે ભીંજાય મેડીની બેસતલ રાણી...

લોકગીત : ધન ધન છે

લોકગીત : ધન ધન છે ગોકુળિયું ગામ ધન ધન છે ગોકુળિયું ગામ, ગામ છે રળિયામણું રે લોલ પ્રભુજી વનમાં ચારે ધેન, વગાડી રૂડી વાંસળી રે લોલ રાધાગોરી ભાતડિયાં લઈ જાય, ચલાણે ચોળ્યાં ચૂરમાં રે લોલ પ્રભુજી કિયાં ઉતારું ભાત, કે કિંયા...

લોકગીત ~ એક ઝાડ માથે

એક ઝાડ માથે ~ લોકગીત એક ઝાડ માથે ઝુમખડું ઝુમખડે રાતા ફૂલ રે, ભમ્મર રે રંગ ડોલરિયો… એક સરોવર પાળે આંબલિયો આંબલિયે ઝૂલતી ડાળ રે, ભમ્મર રે રંગ ડોલરિયો… એક આંબા ડાળે કોયલડી એનો મીઠો મીઠો સાદ રે, ભમ્મર રે રંગ...

લોકગીત ~ છેલાજી રે

 છેલાજી રે ~ લોકગીત છેલાજી રેમારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજોએમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજોપાટણથી પટોળાં મોંઘાં લાવજોછેલાજી રે રંગ રતુંબલ કોર કસુંબલપાલવ પ્રાણ બિછાવજો રેપાટણથી પટોળાં મોંઘાં લાવજોછેલાજી રે ઓલ્યા પાટણ શે’રની રે મારે થાવું પદમણી નારઓઢી અંગ પટોળું રે...

પાપ તારું ~ લોકગીત

પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાર રેતારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રેએમ તોરલ કહે છે જી વાળી ગોંદરેથી ગાય, તોળી રાણીવાળી ગોંદરેથી ગાય રેબહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રેએમ જેસલ કહે છે જી પાદર લૂંટી પાણિયાર, તોળી રાણીપાદર...

લોકગીત ~ ઓ રાજ

ઓ રાજ રે.. વાવડીના પાણી ભરવા ગ્યા’તાંમને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો ઓ રાજ રે.. ઘરમાંથી ઘંટીઓ કઢાવોમને લહેરક લહેરક થાય રે, લહેરાકે જીવડો જાય રેમને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો ઓ રાજ રે.. સુરતની સાડીઓ...

લોકગીત ~ વીજળી

હાજી કાસમ, તારી વીજળી રે ~ લોકગીત હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઇ શે’ર દેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઇ શે’ર દશ બજે તો...

લોકગીત ~ ચાંદો ઊગ્યો ચોકમાં

ચાંદો ઊગ્યો ચોકમાં ~ લોકગીત ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાંહે લહેરીડા, હરણુ આથમી રે હાલાર શે‘રમાં અરજણિયા. ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડીઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડીહે લહેરીડા, આવતા જાતાનો નેડો લાગ્યો રે અરજણિયાચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ,...

આપાભાઈ ગઢવી ~ હું તો

આપાભાઈ ગઢવી ~ હું તો કાગળિયાં લખી લખી થાકી હું તો કાગળિયાં લખી લખી થાકી,કાનુડા તારા મનમાં નથી. આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,મારા કાળજડાં ઠરી ઠરી જાય રે,પાતળીયા તારા મનમાં નથી….. હું તો….. આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,મારા પાવનિયાં...