Tagged: અનિલ જોશી

અનિલ જોશી ~ મારી કોઈ ડાળખીમાં

મારી કોઈ ડાળખીમાં ~ અનિલ જોશી મારી કોઈ ડાળખીમાં પાંદડા નથીમને પાનખરની બીક ના બતાવો ! પંખી સહિત હવા ચાતરીને જાય એવું અષાઢી દિવસોમાં લાગે,આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં પણ મારામાં ઝાડ હજી જાગે;માળામાં ગોઠવેલી સળી હું નથીમને વીજળીની બીક ના...

અનિલ જોશી ~ સમી સાંજનો ઢોલ

સમી સાંજનો ઢોલ ~ અનિલ જોશી સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇને ચાલે પાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાત ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત પૈડું સીંચતા રસ્તો  આખો કોલાહલમાં ખૂંપે શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે જાન...

અનિલ જોશી ~ પેલ્લા વરસાદનો છાંટો

પેલ્લા વરસાદનો છાંટો ~ અનિલ જોશી પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયોહું પાટો બંધાવાને હાલી રે…વ્હેંત વ્હેંત લોહી મારું ઊંચું થિયું નેજીવને તો ચડી ગઈ ખાલી રે… સાસુ ને સસરાજી અબઘડીયે આવશેકાશીની પૂરી કરી જાતરા રે…રોજિંદા ઘરકામે ખલ્લેલ પોંચાડે મુનેઆંબલીની હેઠે પડ્યા કાતરા રે… પિયુજી છાપરાને...