અબ્દુલ્લા પેસિઉ (ઇરાક) ~ અનુ. અનિલ જોશી * Anil Joshi

The Unknown Soldier

Whenever an ambassador goes to any country,
he takes with him a wreath of flowers for The Unknown Soldier

And if someday an ambassador comes to my land
and asks me:
‘Where is the grave of The Unknown Soldeir?’
I will tell him:
‘Sir,
On the bank of any stream,
In any place in any mosque,
In the shade of any home,
In the nave of any church,
At the mouth of any cave,
In the mountains – on any rock,
In the gardens – on any treetop,
In my country,
Under any cloud in the sky…
Do not hesitate:
Bow your head
And place your wreath of flowers
anywhere.

~ Abdulla Pashew
(Translated by Omid Varzandeh from the Kurdish)

The Unknown Soldier

કોઈ અચાનક બહારથી આવીને પૂછે:
‘અહીં ક્યાંય અજ્ઞાત સૈનિકની કબર છે?’
હું એને બેધડક કહી દઉં,
‘સર, તમે કોઈ નદીકિનારે ચાલ્યા જાવ,
કોઈ મસ્જિદની બેન્ચ પર બેસી જાવ,
કોઈપણ ઘરના પડછાયા પાસે ઊભા રહી જાવ,
કોઈપણ ચર્ચના દરવાજા પાસે પગ મૂકો,
કોઈ પર્વતની શિલા ઉપર,
બગીચાના કોઈ વૃક્ષ નીચે,
અરે, મારા દેશની જમીનના કોઈપણ ખૂણે.
ચિંતા કરશો નહીં.
તમે સહેજ નીચે ઝૂકીને
ફૂલોનો બુકે અહીં જ મૂકી દો.’

~ અબ્દુલ્લા પેસિઉ (ઇરાક)
અનુ. અનિલ જોશી

સંવેદનાનું ઝરણું જગાવતી કવિતા…..

7 Responses

 1. સરસ મજાની રચના ખુબ ગમી અભિનંદન

 2. વાહ, ખૂબ જ સરસ, જિંદગીની બધા પ્રકારના યુદ્ધ નો અજાણ સૈનિક.

  • Kavyavishva says:

   કવિ કહે છે, મારો આખો દેશ બહાદૂર લડવૈયા સૈનિકોથી ભરેલો છે. તમે ગમે ત્યાં ફૂલોનો બુકે મૂકી દો, એ કોઈ ને કોઈ સૈનિકની કબર પર જ હશે !

 3. Kirtichandra Shah says:

  May be I m mistaken but Gujrati version is better

 4. ઉમેશ જોષી says:

  સંવેદનશીલ રચના છે.

 5. વાહ, સરસ અર્થ સભર ભાવાનુવાદ.

 6. Minal Oza says:

  કાવ્યના સરસ ભાવાનુવાદથી કાવ્ય આસ્વાદ્ય બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: