Tagged: સંજુ વાળા

ધુણાનો કવિ – ખૂણાનો કવિ શ્રી સંજુ વાળા * Sanju Vala

ધુણાનો કવિ – ખૂણાનો કવિ શ્રી સંજુ વાળા ~ આર.પી.જોશી    ગરવી ગઝલના જાણે બે રસ-છલકતા મિસરા પહેલો તે સંજુ વાળા, બીજો ય સંજુ વાળા. પૂ.મોરારિબાપુ જેમની કવિતાનાં રહસ્યવાદ, અધ્યાત્મથી પ્રભાવિત થઈને જેમને ‘ધુણાનો કવિ – ખૂણાનો કવિ’ કહીને નવાજે છે. એવા...

સંજુ વાળા ~ રહીએ જેમ * Sanju Vala

રહીએ,  જેમ તમે  જી ! રાખો ! કાં અબોલા અમથી આવા, કૈ તો ડહાપણ દાખો ! વરત – આખડી સૌ મૂકી દઉં, ના કોઈ પૂજું  દેવપૂછી  બીડું  પલક, ખીંટીએ  ટાંગુ  સઘળી   ટેવ ત્યાં જ  ઉડીએ , જ્યાં  ઉડાડે તમે દીધેલી પાંખો !રહીએ,  જેમ તમે  જી !...

સંજુ વાળા ~ સંતો * Sanju Vala

સંતો ! નહીં આવન નહીં જાવન ન કોઈ જાતરાસંતો ! પડ્યા પાસા ભલે પોબાર પણ ના થઈ શક્યાં આયોજનો આગોતરાંસંતો ! નહીં આવન, નહીં જાવન, ન કોઈ જાતરા.   છો ને રૂપેરી આભ નવલખ તારલાના ઝળહળાટે હોઠમાં મરકે, હસેઅપની મઢૂલી...

સંજુ વાળા ~ પધરામણાં લગ * Sanju Vala

પધરામણાં લગ  ઓરડેથી ઓસરી ને ઓસરીથી આંગણા  લગવાત ડમરાઈને અટકી બેઉનાં હોવાપણાં  લગ ચોક-શેરીનું કુતૂહલ આવી ઊભું બારણા લગપ્લીઝ માની જા, નહીં તો પ્હોંચી જાશે આપણાં લગ કાલે અનરાધાર ત્રાટકવાની છે સંભાવનાજાણતલનું કહેવું છે : આવી ગયો મે ઠામણાં લગ તું...

સંજુ વાળા ~ રેલમમછેલ * અનુ. મનોજ શુક્લ * Sanju Vala * Manoj Shukla

સંજુ વાળા : રેલમછેલ રસબસ રેલમછેલસઘળે રસબસ રેલમછેલ !કોને કહેવું અનુકરણ ને કોને કહેવી પહેલ ? વસ્તુમાંથી બહાર નીકળતી બીજી નાની વસ્તુ,કોઇ કહે છે અચરજ મોટું, કોઇ કહે છે, સસ્તું.ઓળખ વિના શિંગડિયો ઘુવડ પણ લાગે ઢેલ !રસબસ રેલમછેલસઘળે રસબસ રેલમછેલ...

સંજુ વાળા ~ અણીએ ઊભા * અનુ. મિલિન્દ ગઢવી * Sanju Vala * Milind Gadhvi

સંજુ વાળા – અણીએ ઊભા  ઝીણું  જો  ને ! જો, જડવાની  અણીએ ઊભાં ! મણ આખામાં ક્યા કણ સાચાં પડશે, કેમ પતીજ ? બીજ વચાળે ક્યાં છુપાયાં, બોલો હે ઉદભીજ ! ઓરું જો ને ! જો, અડવાની  અણીએ ઊભાં !...

જીવણ સાહેબનું પદ * સંજુ વાળા * Jivan Saheb * Sanju Vala

જીવણ સાહેબનું પદ  સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયોઘટમાં ચંદા ને સૂર રે.. ઘટોઘટ માંહી રામ રમતાં બિરાજે,દિલહીણાથી રિયા દૂર…પ્યાલો મેં પીધેલ છે ભરપુર ~ જીવણ સાહેબ કસ્તુરી પેટાવી કેડા આળેખો ‘ને વાધો…કડી  :-  ૭૭ ~ સંજુ વાળા ભક્ત કે ભક્તિની વાત...