કાવ્યરુપ ગીત ~ સંજુ વાળા * Sanju Vala

ગીતની કે કોઇપણ કાવ્યની પ્રાથમિક શરત કાવ્યત્વ છે. આ કાવ્યત્વ એ જ ગીત-કાવ્યનું પ્રાણતત્વ છે. લય એ દેહના પંચતત્વો પૈકી એક છે. એ જેટલું સુઘટ્ટ અને સૌંદર્યરાગી હોય એટલું એ વધુ કમનીય અને લાવણ્યમય! બને. હવે એ પણ નક્કી જ છે કે એના ભાવાભિવ્યક્તિની આંતરિક જરૂરિયાત થઈને લય આવે. એની શ્રુતિઓનાં સ્થાયી ભાવ અને એસ્થેટિકની જેટલી જાણ વધુ એટલું ગીત સુંદર બને.

~ સંજુ વાળા

2 Responses

  1. સરસ કહ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: