ગઝલ : રમેશ પારેખ Ramesh Parekh
* ‘ગઝલ(કાવ્યત્વ) અતિ છટકણી ચીજ છે. એની વ્યાખ્યા બાંધવાની હોય નહીં. *
www.kavyavishva.com
* ‘ગઝલ(કાવ્યત્વ) અતિ છટકણી ચીજ છે. એની વ્યાખ્યા બાંધવાની હોય નહીં. *
www.kavyavishva.com
ગુજરાતી સાહિત્યના ઉત્તમ અને નોંધપાત્ર કવિ સર્જકોમાં કવિ રમેશ પારેખનું પ્રદાન મૂલ્યવાન અને અન્યથી વિશિષ્ટ રહ્યું છે. અનુગાંધીયુગ, આધુનિક યુગના પ્રવાહમાં જન્મેલા અને સર્જકતાથી સ્થાપિત થયેલા કવિ રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. ‘ચીંધ આખું વિશ્વ તું એને રમેશ, જેને...
ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલકમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલસૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે...
વૃક્ષો જોયાનો થાય ~ રમેશ પારેખ વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમએવો માર્યો આ ડંખ કઈ સાપણે કોની ઈચ્છાઓ તપે આકરી કે આપણા આ શબ્દોને ફૂટે નહીં જીભ ?બાંધી ગયું છે કોણ હોવાની ડાળીએ ખાલીખમ બોલ્યાની ઠીબ ?દ્રશ્યો જોવાનો ભાર લાગે કે...
ગિરિધર ગુનો અમારો માફ ~ રમેશ પારેખ ગિરિધર ગુનો અમારો માફ તમે કહો તો ખડ ખડ હસીએં, વસીએં જઈ મેવાડ માર અબોલાનો રહી રહીને કળતો હાડોહાડ સાવરણીથી આંસુ વાળી ફળિયું કરીએં સાફ ગિરધર ગુનો અમારો માફ મીરાં કે પ્રભુ દીધું અમને સમજણનું...
તારો વૈભવ રંગમોલ ~ રમેશ પારેખ તારો વૈભવ રંગમોલ, સોનું ને ચાકરધાડુંમારે ફળિયે ચકલી બેસે તે – મારું રજવાડું તારે બોલે હાંફળફાંફળ ચાકર ઊઠેબેસેમારા ઘરમાં કીડી સુધ્ધાં દમામપૂર્વક પેસે મારે ફળિયે ઝૂલે ઝાડની ઘટાદાર હુશિયારીખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી જેવો...
જોયું ને ઊઠ્યો ~ રમેશ પારેખ જોયું ને ઊઠ્યો ને ચોંક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠોમારામાંથી એક મારો જ ભયભીત ફાંટો રે ફાંટો આતંક આતંક ઘરમાં ગલીમાં ને આખા નગરમાંવળી આંખની સાથે આંખોમાં આંખોની ગાંઠો રે ગાંઠો તરસમાં બધા હાથ રઘવાતા...
ઓણુકા વરસાદમાં ~ રમેશ પારેખ ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ,એક અમે પોતે ને બીજો તારો વટ ! નેવા નીચે ઓસરી, આંખો નીચે ગાલ,નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ. વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ,આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ....
સાંવરિયો રે ~ રમેશ પારેખ સાંવરિયો રે મારો સાંવરિયોહું તો ખોબો માગું ને દઈ દે દરિયો ! મને પૂછો કે ઘર મારું કેવડુંમારા વાલમજી બાથ ભરે એવડું કોઈ હીરા જુવે તો કોઈ મોતીમારી આંખો તો છેલજીને જોતીજોતી રે રંગ કેસરિયો રે રંગ...
પાંદડું કેવી રીતે ~ રમેશ પારેખ પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ? શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,એક જણ નખશીખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ? શાહીમાંથી આમ કાં...
આંગણ આવ્યો અજવાળાંનો અલબેલો તહેવાર વાળી-ઝૂડી અંધકારને ફેંકો ઘરની બહાર ભાંગ્યા-તૂટ્યા મનોરથોનો કાટમાળ હડસેલી ઉમળકાનાં તોરણથી શણગારો ઘરની ડેલી કાટ-ચડ્યાં ગીતોને પંખીના કલરવથી માંજો અણોસરી આંખોમાં નમણાં-નમણાં સપનાં આંજો અણબનાવની જૂની-જર્જ૨ખાતાવહીઓ ફાડો નવા સૂર્યની સાખે અક્ષર હેત-પ્રીતના પાડો ભોળાં-ભોળાં સગપણની...
રમેશ પારેખ :કેટલાક સંસ્મરણો ~ રજનીકુમાર પંડ્યા
પ્રાણજીવન હરજીવન મોદી પ્રાણજીવન હરજીવન મોદી હાજર છે ? હાજર છે, નામદાર, સપનામાં ચોર્યુ’તું તે આ ગાજર છે ? – ગાજર છે, નામદાર. આરોપીને આ બાબત કૈં કહેવું છે ? – કહેવું છે, નામદાર, રજા મળે તો ગાજર સૂંઘી લેવું...
પ્રતિભાવો