🌹દિનવિશેષ 21 મે🌹


🌹દિનવિશેષ 21 મે🌹

*આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,  હું કેટલુંક ઝીલું ? અનહદ અપાર વરસે ! ~ નયના જાની 

*જ્યારથી માણસને ઓળખતા થયા, પથ્થરોના દેવને નમતા નથી. ~ દિવ્યા મોદી

*રાસ રમે વનરાની કુંજ, ને વચાળે હાં , નાથ રે  દુવારકાનો એવો ઘેરાય! ~ ભૂપેશ અધ્વર્યુ

*‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે કાવ્યવિશ્વમાં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ શોધોમાં લખવાથી એ મળી જશે.

*’કાવ્યવિશ્વના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

 

1 Response

  1. વાહ બધીજ પંક્તિ ઓ ખુબ માણવા લાયક અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: