Tagged: Vipin Parikh

વિપિન પરીખ  ~ બે વૃક્ષ * Vipin Parikh

બે વૃક્ષ મળે ત્યારે સોના અને રૂપાનું પ્રદર્શન નથી કરતાં માત્ર સૂરજના પહેલા કિરણનો રોમાંચ આલેખે છે. બે પંખી મળે ત્યારે રેલ્વેના ટાઈમટેબલની ચિંતા નથી કરતાં કેવળ સૂરને હવામાં છુટ્ટો મૂકે છે.   બે ફૂલ મળે ત્યારે સિદ્ધાંતોની ગરમાગરમ ચર્ચા...

વિપિન પરીખ ~ મને મારી ભાષા * Vipin Parikh

મને મારી ભાષા ~ વિપિન પરીખ   મને મારી ભાષા ગમે છે કારણ બાને હું બા કહી શકું છું. ‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો  છેક પાંચમા ધોરણમાં.  તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી બા ત્યારે...

વિપિન પરીખ ~ સફળ માણસો * Vipin Parikh

સફળ માણસો – વિપિન પરીખ એક રવિવારની સાંજેઅમે બસ આમ જ ચર્ચામાં ઊતરી પડ્યા :‘ક્યો માણસ જિંદગીમાં સફળ થાય છે ?’એકે કહ્યું, ‘એ જ માણસ સફળ થાય છે –જે પોતાના ધ્યેય પાછળ રાતદિવસ મંડી રહે છે.’તો બીજો કહે: ‘જે સંજોગોને...

વિપિન પરીખ ~ ક્યારેક આપણે * Vipin Parikh

ક્યારેક આપણે  ~ વિપિન પરીખ ક્યારેક આપણે બે એકમેક સાથે ગેલ કરતાંબિલાડીના બચ્ચાં બની જઈએ છીએ.ના, ત્યારે આપણે માત્ર આનંદ થઈએકમેકને વીટંળાઈ વળીએ ! ના, ના,તે ક્ષણે આપણને શરીર જ ક્યાં હોય છે ?તું હરહંમેશ મને એનો એ જ પ્રશ્ન...

વિપિન પરીખ ~ આખરે * અનુ. પ્રદીપ ખાંડવાળા * Vipin Parikh * Pradip Khandawalla

આખરે ઘરના બે કટકા કર્યા,એક ઉપર અને એક નીચે.ઉપર જે જાય તે નીચે થઈને જ જાય.પણ કોઈએ કોઈની સાથે આંખ મેળવવાની નહીં.કદાચ…..!છરી લઈને આંગળીના બે સરખા ભાગ કર્યાતોય કોઈને સંતોષ ન જ થયો.એક થાળી અને એક વાટકી માટેમન રાક્ષસ થઈને...