નવાં ગીત ~ દિલિપ જોશી * Dilip Joshi
www.kavyavishva.com
www.kavyavishva.com
*નાજુક નમણા એવા ગીતના અર્થલાઘવને ભાવકની ચેતનામાં વિસ્તારી સૌન્દર્યબોધ કરાવે તે કવિ !*
*કવિ દિલીપભાઈ જોષીને કવીશ્વર દલપતરામ એવોર્ડથી વિભૂષિત થવા બદલ સહૃદય અભિનંદન, વંદન*
www.kavyavishva.com
* ‘કાવ્યસેતુ’ દિવ્ય ભાસ્કરની મારી કોલમમાં કવિ દિલીપ જોષીની ગઝલનો આસ્વાદ. *
www.kavyavishva.com
* સુખ તો એવું લાગતું જાણે પાંદડાં ઉપર પાણી – ગાર્ગી વોરાના સ્વરમાં *
www.kavyavishva.com
જાડેજા શ્વાસ માર્ગે પ્રયાણ, જાડેજા,નિજના ઘરને પિછાણ, જાડેજા. કાળના તું પ્રવાહને ઓળખ,તો જ તરશે વહાણ, જાડેજા. જ્યોત જગવી તું વાંચ કાગળને,તો ઊકલશે લખાણ, જાડેજા. પાપ તારાં બધાંય બોલી જા,તો જ આપું પ્રમાણ, જાડેજા. જાત ઓળંગવી સરળ ક્યાં છે?ખૂબ કપરાં ચઢાણ,...
એક શીશીમાં પૂરી ધૂમાડો હાથથી એનો ઘા કરીએ ને ભીંત ફૂટેતો માની લઈએ એક સદીનું મોત થશે એ સાચું ! ભીંત ફૂટતાં રામ નીકળે, એક મૂરખનું નામ નીકળેઅને અશ્વનાં રસ્તા જેવું દ્રશ્ય સમયનું સાફ નીકળે….એક ઝાડનાં પાંદ સમા મનને ઓળંગી...
પ્રતિભાવો