Tagged: હર્ષ બ્રહ્મભટ્ટ

હર્ષ બ્રહ્મભટ્ટ ~ આજ એની * Harsh Brahmabhatt

આજ એની યાદમાં રસ્તા રડયા,કઈ દિશામાં કાફલા રઝળી પડ્યા? થાય છે એમાં જ ગણના સ્મિતની,જેટલા કરતબ મને ના આવડ્યા. ખારવા દરિયા તરફ જાશે હવે ?ઝાંઝવામાં જેમને મોતી જડ્યા. માછલીઘર તૂટવાના દ્રશ્યમાંકાચના ટુકડાય ભેગા તરફડ્યા ! કાલ તો ચોક્કસ ઘડીશું રોટલો,આજ...

હર્ષ બ્રહ્મભટ્ટ ~ મજાનાં શેર * Harsh Brahmabhatt

ગમી ગયેલા શેર ~ હર્ષ બ્રહ્મભટ્ટ કોઈને કોઈનો વિકાસ નડેફૂલને ફૂલની સુવાસ નડે. ** દ્વાર શોભે અવર-જવરથી કદાચપણ હૃદયને તો ખોલવાસ નડે. ** અમારી આંગળીને જાણવું છેતમારી આંગળી ક્યાં છૂટવાની ? ** તેં તરસનીય પહેલાં સરોવર કર્યું,ને પછી વચમાં ઊભું મુકદ્દર કર્યું.**...

લાભશંકર ઠાકર ~ રૂંધાતા ગળામાંથી * હર્ષ બ્રહ્મભટ્ટ * Labhshankar Thakar * Harsh Brahmabhatt

રૂંધાતા ગળામાંથી ઊંચકાઈને ફફડતા હોઠ સુધી આવેલો સૂકા કચડાતા પાંદડા જેવો શબ્દોનો અસ્પષ્ટ લય જરાક ઢોળાયો..  અને…    ~ લાભશંકર ઠાકર આસ્વાદ ~ હર્ષ બ્રહ્મભટ્ટ લાભશંકર ઠાકરના ‘કવિનું મૃત્યુ’ કાવ્યમાંથી પસાર થયો. શરીરમાંથી પહેલાં તો એક લખલખું પસાર થઇ ગયું....