સરૂપ ધ્રુવ ~ નહિ જન્મેલી દીકરીનો મરસિયો * Sarup Dhruv
* ભૃણહત્યા પર આટલું અસરકારક ગીત બીજું કોઈ જોયું ? *
www.kavyavishva.com
* ભૃણહત્યા પર આટલું અસરકારક ગીત બીજું કોઈ જોયું ? *
www.kavyavishva.com
* સળગતા આક્રોશના કવિ એટલે સરુપ ધ્રુવ.*
www.kavyavishva.com
*સતતનું સ્મરણ છે, સતતનો ધખારો,
આ શાની અગન છે ? આ શાનો ધખારો ?*
www.kavyavishva.com
કેમ નથી હચમચતું તૂટતુ કડડભૂસ ના થાતું,
જીવતર જૂનું જીરણ જુઠ્ઠું કેમ નથી બદલાતું,
www.kavyavishva.com
* અંતમાં અટવાય છે શાને બધું ? આપણે ક્યાં પાઘડીના વળ છીએ ? *
www.kavyavishva.com
* આવા અવાજો વગર સમાજ વાંઝિયો ન થઈ જાય? *
www.kavyavishva.com
સળગતી હવાઓ ~ સરૂપ ધ્રુવ સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો !પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો ! હજારો વરસથી મસાલો ભરેલુંખયાલોનું શબ છું ને ખડખડ હસું છું મળ્યો વારસો એને દાંત ને ન્હોરનો, બસ !અસરગ્રસ્ત ભાષા ભસું છું હું, મિત્રો ! અરીસા...
પ્રતિભાવો